ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#KRC
કાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

#KRC
કાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. સવા કપ બેસન
  2. ૧/૨ ટીસ્પૂનમરી નો ભુક્કો
  3. ૧/૨ ટીસ્પૂનઅજમો
  4. ૧/૪ ટીસ્પૂનપાપડ ખારો
  5. પા કપ પાણી+ પા કપ તેલ
  6. ચપટીહિંગ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. તળવા માટે તેલ
  9. સર્વ કરવા માટે
  10. મસાલા ચા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બેસન નેં ચાળી લો, તેમાં હાથથી મસળે લો અજમો, મરી ભુક્કો નાખી ને બધું બરાબર મિક્ષ કરી લો

  2. 2

    હવે એક વાસણમાં તેલ, પાણી, મીઠું, પાપડ ખાર નાખી ને વ્હીસ્કર ની મદદથી મિશ્રણ દુધીયુ થાય તયા સુધી ફેટી લો

  3. 3

    આ મિશ્રણને ધીરે ધીરે લોટ માં ઉમેરતા જાવ ઢીલો લોટ તૈયાર કરવો, ગેસ પર ગાંઠીયા તળવા માટે તેલ ગરમ કરો, ગાંઠીયા ના લોટ ને બરાબર હાથથી ફેટી લો

  4. 4

    સેવ ના સંચામાં ગાંઠીયા પાડવા ની જારી લગાવી સંચા મા લોટ ભરીને ગાંઠીયા પાડવા,

  5. 5

    ગાંઠીયા તળાય એટલે બહાર કાઢી ઠંડાં પડે એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો, નાસ્તા માં ચા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes