બાસુંદી (Basundi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MBR1
#cookpadindia
#cookpadgujarati
બાસુંદી
આજે મને મારું MASTER CHEF of cookpad નુ મેડલ🥈 મળ્યુ ... મારુ ૧ સપનુ હતુ.... Heartily ❤️ Thanks to Team Cookpad & All Lovellllllly Admins

બાસુંદી (Basundi Recipe In Gujarati)

#MBR1
#cookpadindia
#cookpadgujarati
બાસુંદી
આજે મને મારું MASTER CHEF of cookpad નુ મેડલ🥈 મળ્યુ ... મારુ ૧ સપનુ હતુ.... Heartily ❤️ Thanks to Team Cookpad & All Lovellllllly Admins

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ દૂધ
  2. ૧ ટીસ્પૂનખાંડ
  3. જરાક જાયફળ પાઉડર
  4. ૧/૨ ટીસ્પૂનપીસ્તા કતરણ
  5. ૧/૨ ટીસ્પૂનબદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નોનસ્ટીક નાના પેન માં દૂધ ઉકાળવા મુકો....થોડી થોડી વારે હલાવતા રહો

  2. 2

    દૂધ જ્યારે અડધાં થી વધારે બળી જાય.... કલર થોડો બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    હવે ખાંડ નાંખી મીક્સ કરો... ઈલાયચી અને જાયફળ પાઉડર નાંખો.... બદામ કતરણ નાંખો... તો તૈયાર છે સ્વાદિષ્ટ બાસુંદી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes