સેન્ડવીચ પુડલા (Sandwich Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણાનોલોટ મા મીઠું લાલમસાલો અજમો લસણની પેસ્ટ નાખી બેટર ભજીયા થી આદુ બનાવવુ ટામેટાં ની સ્લાઇસ કરીલેવી તવી માં પાથરી તેલ નાખી ધીમોગેસ રાખવો તેની ઉપર ટમેટાની સ્લાઇસ ગોઠવી ઉપર લીલી ચટણી આછી સ્લાઇસ ઉપર લગાવી તેની ઉપર બેટર પાથરવુ ને બે મિનિટ ઢાકી ને રાખવુ ફરતુ તેલ જરૂર પડેતો રેડવુ પછી પલટાવી દેવો ફરી સેકવા દેવો બે મિનિટ તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#30mins#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
મલ્ટીગ્રેઇન પુડલા સેન્ડવીચ (Multigrain Pudla Sandwich Recipe In Gujarati)
#SSR આજે મેં પુડલા માં જ વચ્ચે સ્ટફિંગ મૂકી સેન્ડવીચ બનાવી છે જેમાં બ્રેડનો બિલકુલ ઉપયોગ કરેલ નથી..પેન માં ચોરસ આકાર માં પુડલાનું ખીરું પાથરી ઉપર આકાર મુજબ સ્ટફિંગ મૂકી ફરી ખીરાનું લેયર પોર કરીને બન્ને સાઈડ શેકીને આ સેન્ડવીચ બનાવી છે...આ રીતે ટ્રાય કરજો ખૂબ સરસ બને છે.pics માં જોઈ શકાય છે. Sudha Banjara Vasani -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#bp 22એકદમ નવી અને બહાર મળે તેવી સેન્ડવીચ Shital Shah -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#pudla#pudlasandwich#breakfast#cookpadindia#cookpdgujaratiચણાના લોટના પુડલા પૌષ્ટિક નાસ્તા માટે સારો વિકલ્પ છે. ફટાફટ બની જતી હોવાની સાથે ગરમા ગરમ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો સાથે લીલી ચટણી હોય તો પૂડલા ખાવાની મજા બમણી થઈ જાય છે. Mamta Pandya -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ઝવેરી બજારની મોસ્ટ પોપ્યુલર વાનગી, જે ખાવા લોકો દુર દુર થી આવે છે. એવી જ પુડલા સેન્ડવીચ મેં આજે બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Super September recipe#Streetfoodrecipe#Breakfastrecipe#Snakerecipe#Sandwichecipe મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એવી પુડલા સેન્ડવીચ ને બ્રેક ફાસ્ટ તરીકે, સ્નેકસ તરીકે પીરસી શકો છો. Krishna Dholakia -
-
સરગવા ની શીંગ ની કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
-
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ફેમસ ખાતા જ રેહવાનું મન થાય એટલી ટેસ્ટી ચટપટી પુડલા સેન્ડવીચ , જેમાં તમે પુડલા અને સેન્ડવીચ બેહુ ની મજા માણી શકો. Dr. Pushpa Dixit -
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26#Bread#પુડલા સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ પુડલા સેન્ડવીચ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Post4#CJM#Sptember super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ (Bombay Pavbhaji Pudla Sandwich Recipe In Gujarati)
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ#SSR #પુડલા_સેન્ડવીચ #ચીલા_સેન્ડવીચ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ -- બોમ્બે પાવભાજી તો ફેમસ જ છે. પણ પાવભાજી પુડલા સેન્ડવીચ બનાવી ને ખાવાની જરૂર ટ્રાય કરજો. સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને ફાસ્ટ ફૂડ માં આનો સમાવેશ થાય છે. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16486160
ટિપ્પણીઓ