રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી મૂકી તે ગરમ થાય એટલે તેમાં સેવ નાખવી...સેવ સતત હલાવતા રહેવું અને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સેકવી...તે દરમિયાન માં એક તપેલી માં પાણી ગરમ કરી લેવું...
- 2
સેવ સેકાઈ જાઈ એટલે તેમાં ગરમ પાણી નાખવું...અને પાણી સાવ બળી જવા દેવું...ત્યાર બાદ ખાંડ નાખી દેવી....ખાંડ નું પાણી સાવ ઓગળી જાય ત્યાર બાદ કાજૂ ટુકડા નાખી ને ગેસ બંધ કરી દેવો...અને થોડા પિસ્તા નાખી ગરમ ગરમ સર્વ કરી શકાય....
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1 SHRUTI BUCH -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR આ એક સ્વીટ છે જે વાર તહેવારે બનાવવા માં આવે છે. Varsha Dave -
-
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
-
-
-
-
બીરંજ સેવ વીથ સેવૈયા ટાર્ટ (Biranj Sev With Sevaiya Tart Recipe In Gujarati)
#SSR#cookpadબિરંજ સેવ એ ગુજરાતની પારંપરિક મીઠાઈ છે.ગુજરાતીના દરેક ઘરમાં તહેવાર હોય કે રજા નો દિવસ હોય ત્યારે અવર નવર સેવ બનતી જ હોય છે. આજ મેં બીરંજ સેવને એક નવા લૂક સાથે પીરસી છે. જેનો સ્વાદ એકદમ ક્રન્ચી અને સ્વાદિષ્ટ લાગે છે. અમને બધાને આ રેસિપી ખૂબ જસારી લાગી. ખૂબ જ ઓછા સમયમાં બની જતી આ સ્વાદિષ્ટ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે. Ankita Tank Parmar -
વમિૅસેલી બિરંજ (Vermicelli Biranj inGujarati)
ખૂબ જ સરળ રીતે અને તાત્કાલિક બની જતી ખૂબ જ ટેસ્ટી મીઠાઈ એટલે વર્મિસ્લી બીરંજ#માઇઇબુક પોસ્ટ 9#વિકમીલ૨ પોસ્ટ 3 Riddhi Ankit Kamani -
બિરંજ (Biranj recipe in Gujarati)
#ફટાફટબિરંજ ની સેવ ગુજરાતી ઓ ના ઘર માં બનતી પરંપરાગત રેસિપી છે અને આ બિરંજ કોઈ પણ મહેમાન ઘરે આવ્યુ હોય અને સમય ઓછો હોય તો આ બિરંજ ની રેસિપી ફટાફટ બની જાય છે. Dhara Kiran Joshi -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR#post8#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
બીરંજ સેવ બદામ બરફી (Biranj Sev Badam Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙બીરંજ સેવ એ ગુજરાત ની જાણીતી અને પારંપરિક સ્વીટ છે. મારા સાસુ બનાવતા અને તેમને અતિપ્રિય. આજે શ્રાધ્ધ નિમિત્તે બનાવી છે.આ ઘંઉની એકદમ બારીક સેવ માર્કેટ માં સરળતાથી મળી જાય છે. બનાવવી એકદમ સહેલી છે. અને ઝડપથી બની જાય છે.Bigginers અને bachelors પણ બનાવી શકે. Dr. Pushpa Dixit -
બિરંજ (Biranj Recipe In Gujarati)
ગળ્યો ભાત, આ પ઼સાદ મા બનતો હોય છે. એની સુગંધ થી જ વાતાવરણ મહેકી ઊઠે. #cookpadindia #cookpadgujarati #yellowcollourreceipe #sweetrice #sweetdish #RC1 Bela Doshi -
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488662
ટિપ્પણીઓ (8)