કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
# SSR
આ રાઇતું શીતળા સાતમ માં ખાસ બનાવવા માં આવે છે અને પેટ ને થંડક આપે છે.દહીં ને કેળાં નું કોમ્બો મસ્ત લાગે છે અને એમાં રાઈ ના કુરીયાં પડે તો એની વાત જ નિરાળી છે.
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
# SSR
આ રાઇતું શીતળા સાતમ માં ખાસ બનાવવા માં આવે છે અને પેટ ને થંડક આપે છે.દહીં ને કેળાં નું કોમ્બો મસ્ત લાગે છે અને એમાં રાઈ ના કુરીયાં પડે તો એની વાત જ નિરાળી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં ને બીટ કરી ને લેવું.
- 2
રાઈ ને વાટી ને 1 ટી સ્પૂન પાણી માં લિસોટી લેવી.બાઊલ ને કેળાં ના પતીકા થી સજાવી લેવો.
- 3
હવે દહીં મા બુરુ સાકર, હળદર, લાલ મરચું અને મીઠું નાંખી મિક્સ કરવું. કેળાં ના પતીકા નાંખી, મિક્સ કરી, ચીલ્ડ કરવું.
- 4
થન્ડુ ઠન્ડુ રાઈતું, પૂરી, થેપલા, પરોઠા સાથે સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRસામાન્ય રીતે શીતળા સાતમ માં બનતું કેળાનું રાઇતું આજે કુકપેડ ચેલેન્જ માટે બનાવ્યું. અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવતું હોવાથી બધા એ પ્રેમ થી ખાધું. 😋😘આ મારા સાસુમા ની રેસીપી છે અને આમ પણ રાયતુ શબ્દ માં રાઈ છે એટલે રાઈ નાં ઉપયોગ વગર તો રાઇતું બને જ નહિ.. આ મારી સમજણ છે. 😆આ રાઇતું પચવામાં હલકું હોવાથી શીતળા સાતમ નાં ઠંડા ભોજન સાથે ખાસ બનાવાય. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કેળાનું રાઇતું બનાવો, ખાઓ અને ખવડાવો.. 😍🥰😋😋 Dr. Pushpa Dixit -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ રાઇતું શીતળા સાતમ ને દિવસે ખાસ બનાવવા માં આવે છે.#RC2#Week2 Bina Samir Telivala -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSR ઝડપી અને સરળ રાયતાં ની રેસીપી છે.કેળા રાયતાં માં ઘણી વિવિધતાં હોય છે.પાકાં કેળાં નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું છે. Bina Mithani -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#ff3 કેળાં નું રાઇતું એક પરંપરાગત વાનગી છે..અમારા ઘરે આ વાનગી મોટાભાગે સાતમ પર બનાવવા માં આવે છે. .બાજરીના વડા, ઢેબરા, હાંડવો બધા ની સાથે રાઇતું ખૂબ સરસ જામે છે, મોટાભાગે તમામ ઘરો માં સાતમ ને આઠમ ખૂબ ધામધૂમ થી ઉજવવા માં આવતી હોય છે,સાતમ એ ઠંડુ ખાઈએ છીએ ને આઠમ ને દિવસે ફરાળ..આવામાં પેટ ની પાચન ને લાગતી સમસ્યા ના સર્જાય એટલે જ રાયતા જેવી વાનગી બનાવવા માં આવે છે .. Nidhi Vyas -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
પાકા કેળા સેવ નું રાઇતું (Ripe Banana Sev Raita Recipe In Gujarati)
આ થાળીની લગભગ બધી રેસિપી મૂકાઈ ગઈ છે. આજનું પાકા કેળા-સેવનું રાઇતું ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. મારા સાસુમાંની રેસિપી છે. તેઓ કહેતા કે આ રાઇતું ખાવાથી ઠંડી રસોઈ ને પચવામાં સારું રહે છે.- (શીતળા સાતમ સ્પેશયલ થાળી) Dr. Pushpa Dixit -
કેળા નું શાક (Banana Shak Recipe In Gujarati)
Aapki Aankho 👀 Me Kuchh Maheke huye Se Raz Hai.... આજે મેં કેળાં નું મસ્ત મઝાનું શાક બનાવ્યું છે એની સુવાસ નો આ જાદુ છે.... ભઇસાબ મને તો કેળાં નું શાક બહું જ ભાવે.... અને તમને??? Ketki Dave -
-
કેળા નું રાઇતું
સંપૂર્ણ જમવાના માં આ રાઇતું અલગ થઈ મુકાય છે. બંને કેળા ને દહીં પાચન શક્તિ વધારે છે. Jasmin Motta _ #BeingMotta -
દહીં ફુલકી રાયતા (વ્રત સ્પેશ્યલ) (Dahi Phulki Raita Recipe In Gujarati)
અહીયાં ફુલકી એટલે મખાના.નાના નાના મખાના ફુલકી જેવા દેખાય છે એટલે મેં નામ આપ્યું ફુલકી.આ રાઇતું ઉપવાસ માં ખાવા માં આવે છે અને પેટ પણ ભરાઈ જાય છે.ગરમી માં આ રાઇતું ઠન્ડક આપે છે. Bina Samir Telivala -
-
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpad#Cookpadgujaratiભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. લોકો રાયતા બનાવીને દહીં ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. આમ મુખ્ય ભોજનમાં સાઈડ ડીશ તરીકે રાઇતું લેવામાં આવે છે રાયતા ઘણા પ્રકારના બનાવી શકાય છે.સામાન્ય રીતે લોકો તેમના નિયમિત આહારમાં ગોળ, કાકડી, બુંદી અને ડુંગળી રાયતા,પાઈનેપલ, કેળા રાઇતું વગેરે નો સમાવેશ કરેછે.ખૂબ જ ઓછા સમયમાં બની જતું કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર,સ્વાદિષ્ટ એવું કેળાનું રાઇતું જરૂરથી ટ્રાય કરવા જેવું છે. Ankita Tank Parmar -
કેળાનું રાઇતું શીતળા સાતમ સ્પેશિયલ (Kela Raita Shitla Satam Special Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ માં બનતું રાઇતું જેમાં રાઈ ક્રશ કરીને નંખાય અને ૨-૩ કલાક નાં રેસ્ટ પછી રાઈ ચડી જાય - એટલે તેનો ટેસ્ટ સરસ આવે. આ રાઇતું ખાવાથી ઠંડું ભોજન પચવામાં સરળતા રહે છે.અમારા ઘરમાં આ રાઇતું બધા ને બહુ ભાવે. કેળા અને ખાંડ ન૩ મીઠાશ, દહીં ની થોડી ખટીશ, લીલા મરચાં ની તીખાશ, રાઈનો ચડિયાતો સ્વાદ અને સેવ નો ક્રંચ. મસ્ત મજાનું ભોજન અને ટેસ્ટી રાઇતું. Dr. Pushpa Dixit -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSRજમવાની ફુલ થાળી માં રાયતા, અથાણા, સલાડ હોય તો મોજ પડી જાય, આજે મેં ફરાળ ખાઈ શકાય એવું કેળા નું રાઇતું બનાવ્યું છે Pinal Patel -
કેળા રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR આ વાનગી શીતળા સાતમે ખાસ બને છે કારણ કે ગરમ શાક બનાવવાનું ન હોય એટલે ઠંડા થેપલાં કે ઢેબરાં સાથે આ કેળા નું રાઇતું પીરસવામાં આવે છે..કેલ્શિયમ થી ભરપૂર એવું આ રાઇતું ઘરમાં બધાને પસંદ આવે છે. જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે શાકના ઓપશનમાં પણ ચાલે છે. Sudha Banjara Vasani -
-
-
શીતલા સાતમ સ્પેશિયલ દહીં કેળા નું રાઇતું (Shitla Satam Special Dahi Kela Raita Recipe In Gujarati)
#SFR Bina Samir Telivala -
-
બનાના રાઇતું (Banana Raitu Recipe In Gujarati)
#RC2 વ્હાઇટ રેસીપીકેળાં અને દહીં આપણા માટે ખૂબ જ હેલ્થી છે. એટલે મેં બનાના રાઇતું બનાવ્યુ છે, બહુ જ સરસ લાગે છે. Velisha Dalwadi -
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
કેળા નું રાઇતું (Banana Raita Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#કેળા_નું_રાયતું ( Kela Nu Raitu Recipe in Gujarati ) આપણા ગુજરતમાં જ અલગ અલગ પ્રકાર ના રાયતા બનાવવામાં આવે છે. આ કેળા ના રાયતા માં કેળા ની મીઠાસ રાઇ ના કુરિયા અને એમાં આલુ ભુજીયા સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરડતાથી અને ઝડપ થી બની જતું આ રાઇતું મેઈન ડીશ સાથે સ્વાદ માં વધારો કરે છે. કેળા ના રાયતા ને મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે અથવા તો પરાઠા , પૂરી, થેપલા ને ખાખરા સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
પંપકીન નું રાઇતું (Pumpkin Raita Recipe In Gujarati)
#MBR5#cookpadIndiaઆ રાઇતું મારા ઘરના બધા જ સભ્યોને ખૂબ ભાવતું અને ખાસ કરીને મારા સ્વર્ગીય દાદીને ભાવતું રાઇતું છે Jigna buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16497583
ટિપ્પણીઓ (4)