કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દહીં
  2. ૩-૪ ચમચી ખાંડ
  3. ચપટીરાઈ ના કુરીયા મીઠું સ્વાદ અનુસાર
  4. ચપટીકોથમીર જરૂર મુજબ ચાટ મસાલો
  5. ૨ નંગકેળા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ દહીં વલોવીને તેમાં રાઈ કૂરિયા ખાંડ અને મીઠું નાખી મિક્સ કરો પછી તેમાં

  2. 2

    કેળા ના કટકા ચાટ મસાલો નાખી મિક્સ કરો પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

Similar Recipes