કાચા પપૈયા ના પરોઠા(Raw Papaya Paratha Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#GA4
#Week23
#papaya
કાચા પપૈયામાંથી આપણે જનરલી સંભારો અને કાચું સલાટ બનાવતા હોય છે પણ તે માં થી અનેક વિધ વાનગી બનાવી શકાય છે કાચા પપૈયા માંથી આપણા શરીરને માટે ખુબ ઉપયોગી તત્વ મળી રહે છે..... મેદ ઘટાડવા માટે પણ ફાયદાકારક છે

કાચા પપૈયા ના પરોઠા(Raw Papaya Paratha Recipe In Gujarati)

#GA4
#Week23
#papaya
કાચા પપૈયામાંથી આપણે જનરલી સંભારો અને કાચું સલાટ બનાવતા હોય છે પણ તે માં થી અનેક વિધ વાનગી બનાવી શકાય છે કાચા પપૈયા માંથી આપણા શરીરને માટે ખુબ ઉપયોગી તત્વ મળી રહે છે..... મેદ ઘટાડવા માટે પણ ફાયદાકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 સર્વિંગ
  1. કણઉં2ઉં2વવાવ1ઉંક માટે જોઈશે
  2. 1બાઉલ ઘઉંનો લોટ
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પાણી જરૂર મુજબ
  6. ફરી એક ચમચી તેલ
  7. શેકવા માટે તેલ
  8. સ્તફિંગ માટે જોઈશે
  9. 1 બાઉલ પપૈયાનું ખમણ
  10. 1 1/2 ચમચો તેલ
  11. 1/4 ચમચીહળદર
  12. 1 1/2 ચમચીમરચું
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. સાથે જોઈશે
  16. દહીં, લાલ મરચાની ચટણી, લાલ મરચા લસણની ચટણી/ કોઇપણ ચટણી કે સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કણક ની વસ્તુઓ ભેગી કરી જરૂર મુજબ પાણી ઉમેરે કણક બાંધી સાઈડમાં રાખવી. ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી કે પપૈયાની છીણ ઉમેરવું તેમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરવું ત્યારબાદ તેમાં મરચું અને ગરમ મસાલો ઉમેરવા મિક્સ કરવું બે મિનિટ માટે સાંતળો dhun ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી લેવુ

  2. 2

    કણકમાંથી ચાર લુ આ કરવા ૨ લૂઆને મોટા પરોઠા વણી લેવા એક માં વચ્ચે સ્ટફીંગ મૂકવું ઉપર બીજું પરોઠું મૂકી ફરતે પ્રેસ કરી ફરી વેલણથી વણી લેવું.

  3. 3

    ત્યારબાદ તેને તવી માં પરોઠાની જેમ બંને સાઇડ તેલ મૂકીને શેકી લેવું આ રીતે બીજું પરોઠું બનાવી લેવું લ્યો તૈયાર છે આપણ કાચા પપૈયા ના પરોઠા મેં તેને અહીં દહીં, લાલ મરચાની ચટણી,લાલ મરચા લીલા લસણની ચટણી સાથે કર્યા છે તમે લીલી ચટણી ટોમેટો કેચપ કે કોઈ પણ સાથે સર્વ કરી શકો છો.....

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes