મગનું શાક (Moong Shak Recipe In Gujarati)

Savita Ben @cook_37483820
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને બાફી લો જે હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ થાય એટલે તેમાં લીમડો લીમડો રાઈ ઉમેરી દો
- 2
પછી તેમાં સમારેલા ટામેટાં લસણ આદુ-મરચાની પેસ્ટ ઉમેરી સાઇડ સાથળો પછી તેમાં બધા મસાલા ઉમેરી દો
- 3
હવે તેમાં બાફેલા મગ ઉમેરી બધું મિક્સ કરી લો પછી જરૂર મુજબ થોડું પાણી ઉમેરી દેવું અને પકાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
#Cookpad#મગનું શાકજૈન લોકોમાં મગ દરેક તિથિમાં બનતા હોય છે અને મગનું શાક ખાવાથી શરીરમાં શક્તિ આવે છે એટલે કહેવાય છે કે મગ લાવે પગ. Jyoti Shah -
-
-
-
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#Thursday treat challenge#TT1 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505615
ટિપ્પણીઓ