રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા દાળ ને 2કલાક પહેલા પલાળી દેવી ધોઈ ને મીઠું હળદર ને તેલ ઉમેરી બાફી લેવી બીટર થી હલાવી લેવી એક પેન મા ઘી મૂકી જીરું ને હિંગ મરચું પાઉડર ઉમેરવું
- 2
પછી તેમાં લસણ ને આદું ની પેસ્ટ લીમડો ને ટામેટા ઉમેરવા ને લીલા મરચાં ઉમેરવા પછી તેમાં મસાલા ઉમેરી ને દાળ ઉમેરવી
- 3
દાળ એકદમ ઉકળે ઍટલે તેમાં થી કાઢી લેવી ઉપરથી પાછો વધાર કરવાનો છે એટલે.
- 4
વધારીયા મા ઘી મુકી ને તેમાં જીણું સમારેલ લસણ ને સાંતળવુ ને પછી તેમાં લાલ સૂકા મરચાં ને લાલ મરચું પાઉડર ઉમેરી ને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસુની તડકા દાળ (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DRઆજે મે મગ ની દાળ માં લસણ નો ડબલ તડકો કરવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે hetal shah -
-
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
-
-
-
-
-
-
-
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
-
મેથી દાળ (Methi Dal Recipe In Gujarati)
#DR #cookpadgujarati #cookpadindia #dal #methi #methidal. Bela Doshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16521889
ટિપ્પણીઓ (4)