પાણી પૂરી નું તીખું મીઠું ખાટું પાણી

Jigna Patel
Jigna Patel @jigna15

પાણી પૂરી નું તીખું મીઠું ખાટું પાણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૧ બાઉલ
  1. જુડી ફુદીનો
  2. ૧ ટુકડોઆદુ
  3. તીખા મરચાં
  4. લીંબુ
  5. ૪ ચમચીખાંડ
  6. ૨ ચમચીસંચળ પાઉડર
  7. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    ફુદીના પાન ને સાફ કરીધોય લો પછી મીકક્ષર જાર માં આદુ મરચું ફુદીનો પીસી લો

  2. 2

    પછી ગાળી લો ટેસ્ટ મુજબ લીંબુ ખાંડ મીઠું સંચળ પાઉડર ઉમેરો

  3. 3

    પછી ફ્રીજ માં ઠંડું કરવા માટે મુકો

  4. 4

    તૈયાર છે પાણી પૂરી નું પાણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes