રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં બટાકા બાફવા પછી તેની છાલ કાઢવી અને બટાકા નો છૂંદૌ કરવો પછી તેમાં ચણા અને મરચું પાઉડર ને મીઠું નાખી મિક્સ કરી દેવું અને માથે કૌથ મીર નાખવી
- 2
ફૂદીનાં નું પાણી, ફુદીનો,કોથમીર,મરચાં, આદું,લીંબુ બધુ મિક્ષિ મા ક્રશ કરવું અને તપેલી પાણી ભરી બધુ તેમાં નાખી દેવું તેમાં સંચળ જરૂર મુજબ નાખવો 1ચમચી જીરું પાઉડર નાંખવો અને 2 પેકેટ જલજીરા નાં નાખી પાણી તૈયાર કરવું.
- 3
આંબલી,ખજૂર અને ગોળ ને કુકર મા બાફી નાખવી 3,4 સિટી વગાડવિ અને મીક્ષચર. ક્રશ કરી ને આંબલી ને ગાળી લેવી અને મસાલો કરવો મરચું,મીઠું,ધાણાજીરું,ગરમ મસાલો નાખવો તૈયાર છે આંબલી નું મીઠું પાણી પછી ડુંગળી સુધારવી
- 4
બધાની ફેવરીટ પાણીપુરી તૈયાર. પૂરી મા બટાકા નો મસાલો ભરવો અને ડુંગળી પૂરી મા નાખી અને બેઉ પાણી નાખી પૂરી સર્વ કરવી આવી ગયુ ને મૉઢા માં પાણી ચાલો પાણી પૂરી જમવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 સાતમ ને દિવસે બધાં ઠંડું ખાતા હોય છે તો રાતે જમવા મા બધાં પાણી પૂરી,સેવ પૂરી,વેજીટેબલ સેન્ડવીચ આવુ કાંઇક બનાવતા હોય છે છઠ ના દિવસે બધાં તૈયારી કરી લેતા હોય છે બટાકા,ચણા બધુ આગલે દિવસે બાફી લેતા હોય છે તો અમે પાણી પૂરી બનાવી છે Vandna bosamiya -
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
-
-
-
-
-
પાણી પૂરી
#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જપાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે પારૂલ મોઢા -
પાણી પૂરી
#SD#RB8#cookpadgujarati#cookoadindia ઉનાળા માં તીખું પાણી બપોરે બનાવી ફ્રીઝ માં મૂકી દો અને ડિનર ના ટાઈમ પહેલા ચણા બટેકા બાફી આ પાણી પૂરી તમે ઝડપથી બનાવી શકો છો. सोनल जयेश सुथार -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
-
-
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
પાણી પૂરી
#FDS#RB18#friendship day special Happy friendship day to all cookpad frds and best frds forever #khyati mudra Hetal ben Dhwani ben Heli Hita V.bhabhi nishal mili Bitu and many other frds 😘 all the time favorite food pani puri 😋 POOJA MANKAD -
પાણી પૂરી
#કાંદાલસણટ્રેન્ડિંગ લોકડાઉન રેસિપિસ મા ની એક એટલે પાણી પૂરી ની પૂરી. સરળ પણ મેહનત માંગી લે એવી. પણ જો મઝા ની બની ગયી પછી મેહનત વસુલ.. Khyati Dhaval Chauhan -
-
પાણી પૂરી
#RB2Week 2માય રેસીપી બુક પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#CJMપાણીપુરી તો લેડીઝ ની તો ખુબ જ પ્રિય હોય છે અને બહાર ની ખાવી તો ખુબ જ ગમતી હોય છે અને આજે મેં તે જ રીતે ઘરે બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)