પાણી પૂરી

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

( ઓલટાઈમ ફેવરીટ)
#RB2
# cookpadindia
# cookpadgujarati
# week2

પાણી પૂરી

( ઓલટાઈમ ફેવરીટ)
#RB2
# cookpadindia
# cookpadgujarati
# week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાણી પુરીની પૂરી જરૂર મુજબ
  2. પલાળી ને બાફેલા ચણા
  3. 6 નંગબાફેલા બટાકા
  4. ફુદીનો, આદુ, મરચાં નુ તીખું પાણી
  5. આંબલી નુ મીઠું પાણી
  6. 150 ગ્રામ ઝીણી સેવ
  7. દહીં પૂરી માટે ઠંડુ દહીં
  8. સંચળ પાઉડર
  9. 2 નંગલીંબુ
  10. મીઠું જરૂર મુજબ
  11. 1 ચમચીજીરું
  12. 2 ટુકડાઆદુ
  13. 4 નંગલીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્ષી જારમા આદુ, ફુદીનો,મીઠું, સંચળ, જીરુ, ગોળ, કોથમીર ઉમેરીને બધું પીસી ને ઠંડુ પાણી ઉમેરો પછી તેને ગાળીને લીંબુનો રસ ઉમેરો પછી તેને ઠંડુ કરવા મૂકો.

  2. 2

    ચણ,બટાકામા મીઠું ઉમેરો ને માવો તૈયાર કરો.

  3. 3

    ગોળ, આંબલી, મીઠું ઉમેરીને ગળ્યું પાણી તૈયાર કરો.સેવ તૈયાર કરો.દહીં પણ તૈયાર કરો.

  4. 4

    પુરીમા ચણા, બટાકા નો માવો, બંને પાણી, સેવ, ઝીણા સમારેલ કાંદા ઉમેરીને પૂરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes