પાણી પૂરી

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#સ્ટ્રીટ

શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઝીણી સમારેલી ફુદીનો
  2. 1વાટકી ઝીણી સેવ
  3. ૨૦૦ ગ્રામ બટાકા
  4. ૧૫૦ ગ્રામ બાફેલા ચણા
  5. 1વાટકો તીખી બૂંદી
  6. ૪ લીલાં તીખા મરચાં
  7. 1લીંબુ
  8. ચાટ મસાલો
  9. 1 ચમચીસંચળ પાવડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. જરૂર પ્રમાણે પાણી
  12. જલજીરા પાવડર
  13. ઝીણી સમારેલી ડુંગળી
  14. લસણ ની ચટણી (નાખવું હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બટાકા અને ચણાને બાફી લો અને પછી તેને મીક્સ કરો.તેમા ચાટ મસાલો નાખી હલાવી લો.

  2. 2

    ફૂદીનો અને કોથમીર ઝીણાં સમારી તેમાં લીલાં મરચાં નાખીને મીક્ષરમાં ક્રશ કરી લો.

  3. 3

    પછી તેને એક તપેલીમાં કાઢી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી તેમાં જલજીરા, લીંબુ,સંચળ, મીઠું નાખી મિક્સ કરી લો.

  4. 4

    પૂરી લો અને તેમાં કાણું પાડી અંદર બટાકા ચણા નો મસાલો, લીલી ડુંગળી, સેવ, નાખો.અને તીખી બુંદી ને ફૂદીાના પાણી માં નાખી મિક્સ કરો. ગોળ અને લીંબુ પાણીથ માં નાખી ગળ્યું પાણી બનાવુ.

  5. 5

    ભરેલ પૂરી ને બંને પાણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes