પાલક પનીર( Palak Paneer Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ના પાન ને ધોવા.પછી પાલક ના પાન ને ગરમ પાણી માં ૨ -૩ મિનિટ માટે બ્લાન્ચ કરવા.બ્લાન્ચ કરેલી પાલક પર ઠંડુ પાણી નાખવું.
- 2
મિક્સર જાર માં ડુંગળી,લસણ,આદુ નાખી ને ક્રશ કરવું.
- 3
બીજા જાર માં બ્લાન્ચ કરેલ પાલક ના પાન,ટામેટા,આદુ નાખી ને ક્રશ કરવું.
- 4
એક પેન માં તેલ લઈ તેને ગરમ કરી તેમાં જીરું,હિંગ નાખવા,પછી તેમાં ડુંગળી,લસણ,આદુ ની પેસ્ટ નાખી સાંતળવું.પછી તેમાં પાલક ની પ્યુરી નાખી ને મીઠું નાખવું.૨ -૩ મિનિટ ઉકળવા દેવું.ગેસ બંધ કરી પનીર ના પીસ નાખી ને ઢાંકણ થી ઢાંકી દેવું.
- 5
સર્વિંગ બાઉલ માં લઈ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
આ પંજાબી વાનગી સરસ mild ટેસ્ટ ની હોય છે એટલે બાળકો પણ એન્જોય કરી સકે છે.મારા બાળકો ની ખુબ પ્રિય છે. Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પ્યુરી (Palak Puree Recipe In Gujarati)
#cookpad #cookpadgujaratiપાલક ની પ્યુરી નો ઉપયોગ પાલક નો પુલાવ, પરાઠા, સબ્જી માં કરવા માં આવે છે .આ પ્યુરી ફ્રીઝ માં ૨ થી ૩ દીવસ સુધી સારી રહે છે Darshna Rajpara -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13890217
ટિપ્પણીઓ