છોલે રેપ (Chhole Wrap Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#30mins
#cookpadindia
#cookpadgujarati
છોલે રોટી રેપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ રોટલી નો લૂવો
  2. ૧/૪ કપ લેફ્ટઓવર છોલે
  3. ૧ ટેબલ સ્પૂનતંદુરી મેયોનીઝ
  4. નાનકડી ડુંગળી
  5. ૧ ટીસ્પૂનચીઝ સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી ના લૂવા મા થી ૧ મોટી રોટલી વણી એને કાચીપાકી શેકી લેવી.... નોનસ્ટિક વઘારિયામા છોલે નાંખી એને ચમચી વડે મેશ કરી થોડુ થીક કરવુ...ગેસ બંધ કરવો

  2. 2

    હવે રોટલીને બરાબર વચ્ચેથી બતાવ્યા પ્રમાણે કટ મૂકો...હવે પહેલા ૧/૪ ભાગ મા તંદૂરી મેયોનીઝ લગાવો... બીજા ૧/૪ ભાગમા છોલે.. ત્રીજા ભાગ મા કાંદા & ચોથા ભાગ મા ચીઝ સ્પ્રેડ & ચાટ મસાલો ભભરાવો.... હવે મેયોનીઝ વાળા ભાગને બતાવ્યા પ્રમાણે છોલેપર.... પછી કાંદા પર & ચીઝ સ્પ્રેડ પર વાળી લો

  3. 3

    નોનસ્ટિક લોઢી ગરમ થયે ચીઝ વાળો ભાગ નીચે દબાય એ રીતે મૂકી ધીમા તાપે બંને બાજુ શેકો & સર્વિંગ પ્લેટ મા કાઢો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes