અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર મા પલાળેલા છોલે લો.ત્યાર બાદ તેમાં મીઠું નાખો.ચા,તજ,લવિંગ ની પોટલી અને જરૂર મુજબ પાણી નાખી ને ત્રણ થી ચાર સીટી વગાડી લો.
- 2
ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં લાલ મરચું અને તમાલ પત્ર નાખી ને તૈયાર ગ્રેવી ઉમેરો.ત્યાર બાદ તેમાં આદુ ની પેસ્ટ નાખો.જરૂર મુજબ પાણી અને બધા મસાલા કરી લો.પાંચ મિનિટ કૂક કર્યા પછી તેમાં બાફેલા છોલે ઉમેરો.
- 3
તેને પણ ફરી થી પાંચ થી સાત મિનિટ માટે કૂક કરી ને તેને એક બાઉલ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 4
તો તૈયાર છે અમૃતસરી છોલે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમૃતસરી મસાલા છોલે (Amritsari Masala Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Nisha Mandan -
-
-
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2Recipe 2#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#SN2Week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
અમૃતસરી પિંડી છોલે મસાલા (Amritsari Pindi Chhole Masala Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR8 Sneha Patel -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
અમૃતસરી પિંડી છોલે (Amrutsari Pindi Chhole Recipe In Gujarati)
#EB#Fam મારા દીકરા ને છોલે ખૂબ ભાવે છે. ઍટલે મેં આ વખતે થોડું variation લાવીને બનાવેલ છે. Aditi Hathi Mankad -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
-
અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)
#MW2પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે. Nilam patel -
-
-
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#MW2આ રીતે છોલે મે પહેલીવાર બનાવ્યા, ❤❣પણ સ્વાદ માં બહું જ ટેસ્ટી બન્યા હતા.#SundayDinner 🍽🍱🥗🥣🥘#PAYALCOOKPADWORLD#MyRecipe🔟#porbandar#cookpadindia#cookpadgujrati#Panjabichole Payal Bhaliya -
-
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
આ રેસીપી મે @mrunalthakkar જી ની રેસિપી ફોલો કરીને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર બનાવી છે. Hetal Chirag Buch -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
-
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723001
ટિપ્પણીઓ (2)