હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#CWC
#Coffee with Cookpad
મને લાઇટ હૉટ કૉફી અને સાથે સ્પાઇસી નાસ્તો, સાંજ ના સમયે પીવાની ખુબ જ ગમે

હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)

#CWC
#Coffee with Cookpad
મને લાઇટ હૉટ કૉફી અને સાથે સ્પાઇસી નાસ્તો, સાંજ ના સમયે પીવાની ખુબ જ ગમે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ ટીસ્પૂનકૉફી
  2. ૨ ટીસ્પૂનખાંડ
  3. ૨ ટીસ્પૂનપાણી
  4. ૧ કપદુધ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં કૉફી પાઉડર, ખાંડ અને પાણી બધું બરાબર મિક્ષ કરી લો

  2. 2

    દુધ ને બરાબર ગરમ કરો

  3. 3

    ગરમ દુધ ને કપ માં કૉફી સાથે બરાબર મિક્ષ કરી હૉટ કૉફી તૈયાર કરો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes