ફ્રેપૂચીનો કૉફી (Frappuccino Coffee Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#CWC
#cookpadindia
#cookpadgujarati
ફ્રેપૂચીનો કૉફી
ફ્રેપૂચીનો કૉફી (Frappuccino Coffee Recipe In Gujarati)
#CWC
#cookpadindia
#cookpadgujarati
ફ્રેપૂચીનો કૉફી
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષર જાર મા કૉફી સીરપ, હોમમેડ મિલ્ક મેઈડ & બરફ ના ક્યુબ નાંખો
- 2
હવે એને ચર્ન કરો.... & સર્વિંગ ગ્લાસ મા કાઢો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આઇસ મોકા કૉફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujaratiઆઇસ મોકા કૉફી Ketki Dave -
કેપેચિનો બ્લેક કૉફી (Cappuccino Black Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujaratiકેપેચિનો બ્લેક કૉફી Ketki Dave -
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiકોલ્ડ કૉફી મારા ૧ જેઠાણી જે મારા ખુબ સારા મિત્ર છે... નામ છે નીલાક્ષીભાભી એ આવે એટલે મારે એમના માટે કોલ્ડ કૉફી તો બનાવવી જ પડે...એ પણ જેવીતેવી નહી.... મારી સ્ટાઇલ ની.... Ketki Dave -
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#ChoosetoCook#Cooksnap thame of the Week યુવાવર્ગ કૉફી નાં ખૂબ શોખીન હોય છે. મારા ઘરમાં બધા કૉફી પીવા ના શોખીન છે. મને પણ અલગ અલગ પ્રકાર ની કૉફી બનાવવાનો શોખ છે. આજે મે કોલ્ડ કૉફી બનાવી છે. કૉફી પીવાના અનેક ફાયદા છે. પેટ અને મોઢામાં અલ્સર હોય તો કોલ્ડ કૉફી ફાયદેમંદ. ગેસ અને એસિડિટી માં રાહત. Dipika Bhalla -
-
-
-
કેપેચિનો કૉફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેપેચિનો કૉફી Ketki Dave -
રસગુલ્લા કોલ્ડ કૉફી (Rasgulla Cold Coffee Recipe In Gujarati)
# MBR1#cookpadindia#cookpadgujaratiરસગલ્લા કોલ્ડ કૉફી ૧ વિડિયો વાયરલ થયેલો જોયો .... કલકત્તા મા ૧ ભાઇએ એમની યુનીક રેસીપીઝ બનાવી... રોશોગુલ્લા ટી - ૩૦ ની....રોશોગુલ્લા હૉટ કૉફી- ૪૦ ની & રૉશોગુલ્લા કોલ્ડ કૉફી શરુ કરી& કલકત્તા વાસીઓ એ ખૂબ સારો રીસ્પોન્સ આપ્યો એની શૉપ ચાલી નીકળી Ketki Dave -
-
-
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
કોલ્ડ કોફી ચોકો ડ્રિન્ક (Cold Coffee Choco Drink Recipe In Gujarati)
#mr#CDકોલ્ડ કૉફી કોને ન ભાવે? તેમાંય ઘરે ફ્રેન્ડ્સ આવ્યા હોય કે ગેસ્ટ્સ આવ્યા હોય તેમને બીજા બધા પીણાને બદલે સરસ કોલ્ડ કૉફી બનાવીને પીવડાવીએ તો ઈમ્પ્રેશન જ કંઈ અલગ પડે છે. આપણે સામાન્ય રીતે કોલ્ડ કૉફી પીવા કેફમાં જતા હોઈએ છીએ. તેની સૌથી કોમન દલીલ એ છે કે ઘરની કૉફી બહાર જેવી નથી બનતી! પરંતુ જો આ રેસીપી મુજબ પ્રમાણે જો તમે કોલ્ડ કૉફી બનાવશો તો ભલભલા કેફેની કૉફીને ટક્કર આપે તેવી કૉફી બનશે. Juliben Dave -
હોટ કૉફી (Hot Coffee Recipe In Gujarati)
#CD કૉફી મારી ફેવરીટ છે ..આ પ્રકારે કૉફી બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. કૉફી માં પાણી ઉમેર્યા વગર માત્ર આખા દૂધ માંથી કૉફી બનાવી છે.. હોટ કૉફી ને એક્સપ્રેસો કૉફી નો લુક આપેલો છે . Nidhi Vyas -
-
કૉફી પુડિંગ (Coffee Pudding Recipe In Gujarati)
#CWC#CoffeewithCookpad#Coffeepuddingrecipe#Coffeerecipe#Puddingrecipe Krishna Dholakia -
-
કૉફી(Coffee Recipe in Gujarati)
#GA4#week5#italian. ઇટલીમાં આફોગેટો કૉફી ને ડિઝર્ટ પણકહેવામાં આવે છે ત્યાંનું ફેમસ ડિઝર્ટ છે. Bhavini Naik -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#mrઆજે વર્લ્ડ કૉફી ડે છે તો મે એની ઉજવણી માં કોલ્ડ કોફી બનાવી ,જે બહાર કૉફી શોપ કરતા સસ્તી અને સરળ બને છે ..ચાલો એની રેસિપી જોઈએ . Keshma Raichura -
-
કૉફી(Coffee Recipe in Gujarati)
દો હી ચીજે પસંદ ❤ હૈ હમે ૧ ગરમ કાપૂચિનો કૉફી ☕દુસરા મિજાજ નરમ😜😊 કાપૂચિનો કૉફી સાથે .... સુંદર સવાર ..... બેપરવા બપોર.... સુહાની સાંજ... અને રસીલી રાત....બીજું શું જોઈએ.... Ketki Dave -
ઈટાલીયન કૉફી(Italian Coffee Recipe in Gujarati)
#GA4#week5#Post2#Italian#affogatocoffeeordesertઅત્યાર સુધી દલગોના કૉફી ખૂબ ટ્રેન્ડ માં હતી અને આમેય જો ચા પછી લોકો કોઈ ડ્રિં ક ને પસંદ કરતા હોય તો એ કૉફી છે આફોગટો કૉફી એ ઇટાલિયન ડેઝરટ છે. જે બોવ ઓછી સામગ્રી માં બની જાય છે અને એકદમ ટેસ્ટી બને છે અને તે દલગોનાં કૉફી કરતા પણ વધુ ટેસ્ટી બને છે. Darshna Mavadiya -
ઈટાલિયન એફોગાટો કૉફી (Italian Affogato Coffee Recipe In Gujarati)
#CWC#કોફી વીથ કૂકપેડ#ChooseToCook#Coffeerecipe#ItaliyanDesertrecipeઆજે કૂકપેડ પર કૉફી વીથ કૂકપેડ માટે ઈટાલીયન એફોગાટો કૉફી - Italian Affogato Coffee એ ઈટાલી માં ડેઝર્ટ તરીકે પણ ઓળખાય છે....□આ કોફી કમ ડેઝર્ટ સાથે ખાસ સંભારણું : મારી ફ્રેન્ડ આવે અમારે ઘરે એટલે એની ફરમાઈશ પર મારી મોટી બેન આ ઈટાલીયન કૉફી બનાવે...ખૂબ જ સરસ બનાવતાં....મારે સાસરે મારી દીકરી ની ફ્રેન્ડ(૧૨ વર્ષ) ને એકવાર બનાવી આપી તો એ પણ આ કૉફી ને કહે આઈસ્ક્રીમ - ચોકલેટ વાળી કૉફી હો જાયે આંન્ટી....અને નવરાત્રી માં ગરબે રમી ને આવે ત્યારે અચૂક આ કોફી પી પછી છૂટા પડે....ગઈકાલે જ બનાવી...ખૂબ જ રાજી થઈ.... Krishna Dholakia -
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CWC#Coffee with Cookpadમને લાઇટ હૉટ કૉફી અને સાથે સ્પાઇસી નાસ્તો, સાંજ ના સમયે પીવાની ખુબ જ ગમે Pinal Patel -
-
ગરમાગરમ કૉફી (Hot Coffee Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujarati ગરમાગરમ કૉફી ☕️Lagi Aaj Sawan🌧 Ki Fir Wo Zadi Hai..... Lagi Aaj 🌧SawanKi Fir Wo Zadi HaiWo Hi Aag (HOT COFFEE ) Seene ❤️ Me Fir Chal Padi hai....બહાર વરસાદ વરસતો હોય & હાથ મા મસ્ત ઘુંટી ઘુંટી ને બનાવેલી ગરમાગરમ કોફી....Aaaaaaaay.... Haaaaaay ...... What a Combination..... Ketki Dave -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC#cookpadgujarati#cookpadindia Devyani Baxi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16540947
ટિપ્પણીઓ (16)