કોલ્ડ કોફી વિથ બોર્નવિટા (Cold Coffee With Bournvita Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસઠંડુ દુધ
  2. 1 ચમચીકૉફી
  3. 1+1/2 ચમચી ખાંડ
  4. 1+1/2 ચમચી બોર્નવિટા
  5. 1બરફ ની ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિકસી જાર મા કૉફી અને ખાંડ નો પાઉડર બનાવી લો

  2. 2

    ગ્લાસ મા કિનારે દુધ લગાવી બોર્નવિટા લગાવી દો

  3. 3

    તેમા 1/2 ગ્લાસ ઠંડુ દુધ ઉમેરી સારી રીતે મિક્સ કરી ગ્લાસ માં રેડી દો

  4. 4

    1/2 ગ્લાસ ઠંડુ દુધ મા બોર્નવિટા બરફ ની ક્યૂબ ઉમેરી મીકસી મા ગ્રાઇન્ડ કરી લો થોડુ બોર્નવિટા ગાર્નિશ માટે અલગ રાખી દો કૉફી વાળા ગ્લાસ મા રેડી સારી રીતે મિક્સ કરી લો

  5. 5

    કોલ્ડ કોફી ઉપર બોર્નવિટા થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો સાથે બોર્નવિટા નો ક્રંચી ટેસ્ટ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes