જમ્બો વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (બોમ્બે સ્ટ્રીટ ફુડસ)

Sneha Patel
Sneha Patel @sneha_patel

જમ્બો વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (બોમ્બે સ્ટ્રીટ ફુડસ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5 કલાક
6 સવિઁગ
  1. ૧ પેકેટ મોટી સાઇસ ની બ્રેડ (અતુલ બેકરી)
  2. બટર જરૂર મુજબ
  3. લીલી ચટણી સ્વાદ મુજબ
  4. મસાલા મેયો જરૂર મુજબ
  5. સેઝવાન સોસ સ્વાદ મુજબ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. ચીઝ ખમણેલુ જરૂર મુજબ
  8. 4 નંગમોટા બોઇલ આલુ
  9. 1 નંગ મોટુ બોઇલ બીટ
  10. 300 ગ્રામકટ કરેલ કાંદા ટામેટા કેપ્સીકમ
  11. 1વાટકો ખમણેલુ ગાજર

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધુ રેડી કરો હવે એક સ્લાઇસ લો તેની ઉપર બટર લગાવી દો તેની ઉપર બટાકા ની સ્લાઈસ રાખી ચાટ મસાલો બરાબર છાટો

  2. 2

    ત્યાર બાદ બીજી બ્રેડ લો તેની ઉપર સેઝવાન સોસ લગાવી દો બધા વેજીટેબલ પાથરો 3 સ્લાઈસ મા મેયો લગાવી ચોજ ખમણી લો હવે 3 લેયર એક સાથે કરી

  3. 3

    બન્ને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકી લો ત્યાર બાદ તેના પીસ કરી સવિગ પ્લેટ મા કાઢી તરતજ સવિગ કરો

  4. 4

    તો તૈયાર છે બોમ્બે ફેમસ જેમબો વેજ ચીઝ ગ્રીલ સેંડવીચ વેફર ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes