ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)

ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તવી લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મૂકવી. તવી ગરમ થાય એટલે તેમાં બ્રેડ મૂકી બે-ત્રણ મિનિટ રાખી લાઈટ બ્રાઉન શેકી ટોસ્ટ કરી લેવી.
- 2
હવે એક બાઉલમાં બટર લઇ તેમાં ખાંડેેેલુંં લસણ નાંખી મિક્સ કરવું.
- 3
હવે બ્રેડને જે સાઇડથી થી શેકીને ટોસ્ટ કરી છે તે સાઈડ લસણ વાળુ બટર લગાવવું.અને ચીલી ફ્લેક્સ ભભરાવવુ.
- 4
પછી ઉપર ચીઝ ની સ્લાઈસ મૂકી ઉપર ઝીણું સમારેલું લીલું મરચું ભભરાવવું. પછી કેપ્સિકમ અને લીલા ધાણા ભભરાવવાં.
- 5
પછી ખમણેલું ચીઝ ભભરાવી ઉપરથી ચીલી ફ્લેક્સ અને ચપટી મીઠું ભભરાવવું. પછી બ્રેડને તવી અથવા નોન સ્ટિક પેનમાં મૂકવી.
- 6
પછી ઢાંકણ ઢાંકી ગેસ ઉપર મધ્યમ તાપે ચીઝ મેેલ્ટ થાય ત્યાં સુધી એટલે કે ત્રણ-ચાર મિનિટ રાખીને બ્રેડ નીચેથી બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી રાખવી.
- 7
પછી બ્રેડ ને બહાર કાઢી લેવી. તો તૈયાર છે ચીઝ ચિલી ટોસ્ટ. ચીઝ ચિલી ટોસ્ટ ને કટિંગ કરી કેચપ સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.#GA4#week23 Tejal Vashi -
ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ (Cheese Chili Corn Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી ઝડપથી બની જાય છે. મેં આ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમ મરચાનો ઉપયોગ કર્યો છે પરંતુ જો આપણે બાળકો માટે આ સેન્ડવીચ ન બનાવતા હોય અને તીખું ખાઈ શકતી હોય તેવી વ્યક્તિ માટે બનાવતા હોયે તો તેમાં થોડા તીખા મરચા ઉમેરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. મેં મારા ઘરે મારા બાળકની બર્થ ડે પાર્ટીમાં આ સેન્ડવીચ બનાવવાનું પસંદ કરેલું. આ સેન્ડવીચ માં કેપ્સીકમ મરચા, ભરપૂર ચીઝ અને કોર્નનો સમાવેશ થતો હોવાથી બાળકોને પણ આ સેન્ડવીચ ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
બેલપેપર ચીઝ ટોસ્ટ (Bellpaper Cheese Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseBell papper ચીઝનું કોમ્બિનેશન સ્વાદ થી ભરપૂર હોય છે તેમાં પણ ફટાફટ બની પણ જાય છે સાજના નાસ્તામાં અથવા તો બ્રેકફાસ્ટમા લેઈ શકાય છે.. જેમાં તમે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તમે પણ ટ્રાય કરજો એકદમ કલરફૂલ ચીઝી .. Shital Desai -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
-
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
-
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
-
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
-
-
ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ (Cheese Garlic Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23 Nirali Prajapati -
-
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
ચીલી ચીઝ કોર્ન (Chili Cheese Corn Recipe In Gujarati)
Weekend મા ટીવી જોતા જોતા ચીલી ચીઝ કોર્ન ખાવાની બહુ મજા આવે છે.તો આજે મેં બટર ચીલી ચીઝ કોર્ન બનાવી. Sonal Modha -
ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Rekha Vora -
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
પનીર ચીલી ચીઝ ટોસ્ટ (Paneer Chilli Cheese Toast Recipe In Gujara
#RB13#LB#tawachillicheesetoast#paneerchillicheesetoast#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ(Cheese Chilli Garlic Toast Recipe in Gujarati)
#GA4#week17#cheeseઆજે મે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે અને ઓછા સમય મા ખુબ જ ટેસ્ટી બનતી વેરાયટી છે,તમે પણ જરુર એકવાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ચીઝ કેપ્સિકમ ચિલી ટોસ્ટ(Cheese Capsicum chilly Toast Recipe in Gujarati
#GA4#week23 ચીઝ ટોસ્ટ એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તા અથવા સ્ટાર્ટર રેસિપી છે જ્યાં મરચાં, લસણ અને ચીઝ ટોપિંગ્સ સાથે ટોસ્ટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત થોડા ઘટકોથી બનેલું છે અને ઘરે બનાવવા માટે ખૂબ જ સેહલું છેકેપ્સીકમ લસણ મરચાં ચીઝ થી ભરપુર ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને છોકરાઓ ને પણ પસંદ પડે એવી રેસિપી...છે.... જે સવારે કે સાંજે નાસ્તા માં લઈ શકાય છે...મે અહી ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કર્યો છે.... Twinkal Kalpesh Kabrawala -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R -
-
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
ટિપ્પણીઓ (23)