ચીઝ બટર ટોસ્ટ સેન્ડવીચ (Cheese Butter Toast Sandwich Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
શેર કરો

ઘટકો

  1. પેકેટ બ્રેડ
  2. ક્યૂબ ચીઝ
  3. નાનુ પેકેટ અમુલ બટર
  4. ચટણી જરૂર હોય તેમ
  5. ચીઝ ગાનિસ માટે
  6. ચીઝ ની સ્લાઈઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ પર બટર લગાવી દો.ચીઝ ની સ્લાઈઝ મુકી દો.બીજા બ્રેડ પર ચટણી ગ્રીન લગાવી દો.

  2. 2

    હવે ચીઝ સેન્ડવીચ બંધ કરી ટોસ્ટરમા બટર લગાવી મુકો.પછી ટોસ્ટ થઈ જાય પછી ઉપર થી ચીઝ છીણી લો.

  3. 3

    બટર અને ચીઝ સેન્ડવીચ પર ગાનિસ કરી સવ કરો.સોસ જોડે પણ ખવાઈ છે.આ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes