કોફી બનાના સ્મુધી (Coffee Banana Smoothie Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનિટ
૧ વ્યકિત
  1. પાકું કેળું
  2. ૧ કપદૂધ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચીમધ
  5. ૧ ચમચીકોફી પાઉડર
  6. ૧ ચમચીકોકો પાઉડર
  7. ૪-૫ નંગ બદામ
  8. ૧ ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરી લો. પછી એક મિક્સર જાર બધી સામગ્રી ઉમેરો.

  2. 2

    ઉપર જણાવેલ બધી સામગ્રીઓને મિક્સરમાં નાખીને પીસી લેવું.

  3. 3

    સમુથી મિક્સર જારમાં પીસાઈ ગયા પછી એક ગ્લાસમાં ચોકલેટ સીરપ નાખો.

  4. 4

    હવે કોફી બનાના સમુથી બનીને તૈયાર છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes