રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બારીક સમારેલો ગોળ અને પાણી નાખી બરાબર મિક્સ કરી ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ નાખી બરાબર મિક્સ કરી લો અને પુડલા નું ઘટ્ટ ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ ગેસ ઉપર નોન સ્ટીક તવી ગરમ મૂકી તેલ પાણીનું પોતું ફેરવી લો પછી તેમાં પુડલા નુ ખીરુ પાથરી પુડલા ને બંને બાજુથી ઘી મૂકી બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ મીઠા પુડલા બનીને તૈયાર છે.
Similar Recipes
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
-
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
મીઠા પુડલા એ ગુજરાતની પારંપરિક મીઠાઈ છે.#SSR Ankita Tank Parmar -
-
-
-
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia#ફૂડ ફેસ્ટિવલ-8Post-2 Ramaben Joshi -
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#mithapudla#sweetpancakes#cookpadgujarati Mamta Pandya -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8 મીઠા પુડલા ભોજન માં અનેરી મિઠાસ આપે છે સાથે બેસન ના પુડલા તો હોય જ .ઝડપથી બની જતા પુડલા નાના મોટા સૌને ભાવતાં હોય છે 😋 Bhavnaben Adhiya -
મીઠા પુડલા
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : મીઠા પુડલાઅમારી બાજુ વરસાદની સિઝનમાં જ્યારે ખેડૂતો વાવણી ચાલુ કરે તે દિવસે ઘરમાં મીઠા પુડલા બનાવીએ છીએ તો આજે મેં મીઠા પુડલા બનાવ્યાવ ( માલ પુઆ પણ કહેવાય ) અત્યારની જનરેશનમાં છોકરાઓના પેનકેક એ આપણા ટાઈમના મીઠા પુડલા. Sonal Modha -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16083168
ટિપ્પણીઓ (9)