કસ્ટર્ડ દૂધ પૌંઆ (Custard Doodh Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆ ને ધોઈ ને ચારણી મા નિતારી લેવું. હવે એક બાઉલમાં દૂધ ને ગરમ કરવા મુકવું. એક બાઉલમાં દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી હલાવી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ દૂધ ને ગરમ કરવા મુકવું. હવે તેમા ખાંડ ઉમેરી હલાવી તૈયાર કરેલું કસ્ટર્ડ વાળું દૂધ ગરમ દૂધ માં ઉમેરતા જઈ દૂધ ને હલાવતા રહેવું. હવે દૂધ ને ઠંડુ થવા ફીઝ મા મુકવું.
- 3
ત્યારબાદ દૂધ ને ફીઝ માથી કાઢી તેમાં પૌંઆ ઉમેરી મિક્સ કરવું.હવે સર્વિંગ ગ્લાસ મા પહેલા કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરી ઉપર સમારેલા સફરજન, ચીકુ અને કેળા ઉમેરી ફરી કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરી ઉપર ટુટી ફ્રુટી અને ચેરી થી ગાર્નીશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કેસર ડ્રાયફ્રુટ દૂધ પૌવા (Kesar Dryfruit Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpadindia Rekha Vora -
-
કેસરિયા દૂધ પૌવા (Kesariya Doodh Pauva Recipe In Gujarati)
#TRO#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
દૂધ પૌવા શરદ પૂનમ સ્પેશિયલ (Doodh Pauva Sharad Poonam Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TROઆ એક ટ્રેડિશનલ વાનગી છે શરદપૂનમની રાત્રે દૂધ પૌવા બનાવીને ચાંદનીના કિરણો પડે તે રીતે દૂધ પૌવા રાખવા Amita Soni -
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
-
-
-
બદામ કસ્ટર્ડ મિલ્કશેક (Almond Custard Milkshak Recipe in Gujarat
#EB#week14#cookpadgujarati કેલ્શિયમ, વિટામિન, આયર્ન, પ્રોટીન વગેરે પોષક તત્વો બદામ અને દૂધમાં જોવા મળે છે. ખોરાકમાં સ્વાદિષ્ટ રહેવાની સાથે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં મિક્ષ કરીને, શેક બનાવીને અને સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરવાથી રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. આ બદામ કસ્ટર્ડ મિલ્ક શેક ને વધારે યમ્મી બનાવવા માટે આમાં વેનીલા આઈસ્ક્રીમ નો ઉપયોગ કરી ને એકદમ ક્રીમી બદામ કસ્ટર્ડ મિલ્ક શેક બનાવ્યું છે. જે બાળકો ને વધારે ભાવસે. Daxa Parmar -
-
-
-
-
ફ્રુટ્સ કસ્ટર્ડ (Fruits Custard Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiફ્રુટ્સ કસ્ટર્ડ Ketki Dave -
ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ14ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે. Shraddha Patel -
કસ્ટર્ડ પૌવા (Custard Pauva Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!આજે હું એક ખુબજ સરળ અને સ્વાદિષ્ટ ડેઝરટ ની રેસિપી લઈએ આવી છું. જે નાના મોટા બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #poha #Doodhpoha #Sharadpurnima. #TRO Bela Doshi -
-
-
-
-
ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)
#WD#cookpadguj#cookpadind મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી. Rashmi Adhvaryu -
કસ્ટર્ડ દૂધ પૌવા (Custard Milk Poha Recipe in Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#TRO#ChoosetoCook Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16598597
ટિપ્પણીઓ (4)