દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
શેર કરો

ઘટકો

  1. 2મોટા વાટકા દુધ
  2. 1 નાની વાટકીપૌવા
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. ૧/૨ ચમચી ઈલાયચી પાઉડર
  6. ગાર્નિશ માટે ટુટી ફ્રુટી (નાખવી હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધની તપેલીમાં ગરમ કરવા મૂકો. પૌવાને ધોઈને 2/3મિનિટ માટે પલાળીને નીતારી લો કસ્ટર્ડ પાવડરને થોડું ઠંડુ દૂધ નાખીને મિક્સ કરી લો દૂધ ગરમ થઈ જાય ત્યારે તેમાં ધીમે ધીમે કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ મિક્સ કરો અને હલાવતા રહો પછી તેમાં ખાંડ નાખીને મિક્સ કરો અને પાંચ મિનિટ ધીમા તાપે ઉકળવા દો

  2. 2

    પછી પૌવા નાખીને બેથી ત્રણ મિનિટ ઉકાળો પછી ગેસ બંધ કરી લો થોડુ ઠંડું થઈ જાય ત્યારે ઇલાયચી જાયફળ નાખી તેની ફ્રીજમાં મૂકીને ઠંડુ કરો

  3. 3

    ત્યાર છેદૂધ પૌવાને સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ટુટીફ્રુટી નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes