કેરલા સ્ટાઈલ વેજીટેબલ બિરયાની (Kerala Style Vegetable Biryani Recipe In Gujarati)

#KER :
કેરલાના લોકો કેળના પાન ઉપર જમવાનું સર્વ કરે અને લોકો જમવાનામાં રાઈસ નો ઉપયોગ વધારે કરે તો આજે મેં વેજીટેબલ બિરયાની બનાવી અને કેળના પાન માં સર્વ કરી.
કેરલા સ્ટાઈલ વેજીટેબલ બિરયાની (Kerala Style Vegetable Biryani Recipe In Gujarati)
#KER :
કેરલાના લોકો કેળના પાન ઉપર જમવાનું સર્વ કરે અને લોકો જમવાનામાં રાઈસ નો ઉપયોગ વધારે કરે તો આજે મેં વેજીટેબલ બિરયાની બનાવી અને કેળના પાન માં સર્વ કરી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ સૂકું લાલ મરચું નાખી ડુંગળી વઘારી દેવી.
- 2
ડુંગળી સંતળાઈ એટલે તેમાં લસણ નાખવું લસણ પણ સંતળાઈ જાય પછી ઝીણા સમારેલા કેપ્સીકમ આદુ-મરચાની પેસ્ટ અને હળદર નાખી એક બે મિનિટ માટે સાંતળી લેવું
- 3
હવે તેમાં ઝીણા સમારેલા વેજીટેબલ નાખી દેવા ત્યારબાદ તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરૂ અને ગરમ મસાલો નાખી ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળી લેવું
- 4
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવા ત્યારબાદ તેમાં બેથી ત્રણ ટેબલસ્પૂન જેટલું દહીં નાખી હલાવી અને બે ટેબલસ્પૂન જેટલું પાણી નાખી કુકરનું ઢાંકણ ઢાંકી એક સીટી કરી લેવી.
- 5
કુકર ઠંડુ થાય એટલે ખોલી અને તેમાં છુટા રાંધેલા ભાત નાખી મિક્સ કરી લેવું
- 6
તો તૈયાર છે કેરલા સ્ટાઈલ વેજીટેબલ બિરયાની.
- 7
સર્વ કરવા માટે એક કેળનું પાન લઈ ધોઈ કપડાથી લૂછી અને તૈયાર કરેલી બિરયાની ને એક બાઉલમાં ભરી દબાવી અને કેળના પાન ઉપર અનમોલ્ડ કરી દેવું. ઉપર થોડી કોથમીર ભભરાવવી.
- 8
આજુબાજુમાં કેપ્સીકમ, ટામેટાં,ડુંગળી,ગાજર ની સ્લાઈસ ગોઠવી ગાર્નિશ કરી વેજીટેબલ બિરયાની સર્વ કરવી.
નોંધ: બિરયાની ના વઘાર મા ખડા મસાલા મૂકી શકાય. પણ મે નથી મૂક્યા અમારા ઘરમા કોઈ ને આખા મસાલા મોઢા મા આવે એ ન ગમે. એટલે હુ હોમમેડ ગરમ મસાલો જ નાખી દઉ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
વેજ.બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4#Weak16#Biryaniહેલો ફ્રેન્ડ્સ રાઈસ માંથી બિરયાની બનાવી છે જેમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. Falguni Nagadiya -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5Week5 મુગલ ઘરાનામાં બનતી બિરયાની હવે દરેક રેસ્ટોરન્ટ્સ માં વેજ. બિરયાની તરીકે પીરસાતી લોકપ્રિય વાનગી છે...આ બિરયાની માં બિરસ્તો( બ્રાઉન તળેલી ડુંગળી)...મનપસંદ વેજિટેબલ્સ..દહીં....કેસર અને કેવડાની ફ્લેવર ઉમેરાય છે..તેમાં લેયર્સ બનાવીને દમ આપવામાં આવે છે. તેના લીધે એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
જુવાર ની વેજીટેબલ ખીચડી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ની વેજીટેબલ ખીચડીઆજકાલ લોકો હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . ડાયેટ ફૂડ ખાવાનુ પ્રીફર કરે છે તો એમના માટે આ હેલ્ધી ડીશ છે . જેમાથી જોઈતા પ્રમાણ મા પ્રોટીન અને ફાઇબર મળી રહે છે . તો આજે મે પહેલીવાર જુવાર ની વેજીટેબલ ખીચડી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે . મને આશા છે કે મારી આ રેસીપી તમને પણ પસંદ આવશે . Sonal Modha -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
કેરલા સ્ટાઇલ સાંબર (Kerala Style Sambar Recipe In Gujarati)
#KER કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ આ સાંબર માં ભરપુર પ્રમાણ માં શાક ઉમેરવા માં આવે છે. ઇડલી, ઢોંસા, મેંદુવડા કે ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
મોરુ કરી (Moru Curry Recipe In Gujarati)
#KER : મોરુ કરીકેરલા નું ફેમસ મોરુ કરી એટલે ટાઈપ ઓફ કઢી પણ એ લોકો અલગ વેરિએશન થી બનાવે.તો આજે મે પણ મોરુ કરી બનાવી. Sonal Modha -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજીટેબલ પુલાવ (Vegetable pulav recipe in Gujarati)
કાલે રાત્રે રાઈસ થોડો વધારે બની ગયો હતો.. એટલે આજે તેમાં વેજીટેબલ ઉમેરી અને પુલાવ તૈયાર કરી દીધો છે..?તમે શું બનાવો છો.. બચેલા રાઈસ નું? Sunita Vaghela -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
લેફટ ઓવર રાઈસ ટિક્કી (Left Over Rice Tikki Recipe In Gujarati)
#LO લેફટ ઓવર રાઈસ ટીકીઆ રેસિપી મેં આજે પહેલી વખત બનાવી છે. લેફટ ઓવર રાઈસ માં થી બનાવી છે 👌😋 Sonal Modha -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
વેજીટેબલ લેમન રાઈસ (Vegetable Lemon Rice Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ લેમન રાઈસરાઈસ પણ કેટલી બધી ટાઈપ ના બને છે. તો આજે મેં વેજીટેબલ લેમન રાઈસ બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
નો onion નો garlic હૈદરાબાદી બિરયાની બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
Amazing August#AA1: મટકા બિરયાનીબિરયાની નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. બિરયાની એટલે one poat meal પણ કહી શકાય. છોકરાઓ બધા વેજીટેબલ નથી ખાતા હોતા તેમને આ રીતે બિરયાની બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
વેજીટેબલ બિરયાની(vegetable Biryani Recipe in Gujarati)
આ બિરયાની હેલ્ધી પણ છે અને ખુબ ઝડપથી બની જાય છે#GA4#week16બિરયાની Payal Shah -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ નાના મોટા બધાને ભાવતી જ હોય છે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા પણ ખાઈ શકાય. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
કઠોળ અને વેજીટેબલ સલાડ
સલાડ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ. અને સલાડમાં પણ આપણે કેટલા બધા વેરીએશન કરી શકે છે .તો આજે મેં બાફેલા કઠોળ અને વેજીટેબલ નાખી ને હેલ્ધી સલાડ બનાવી જે નાના મોટા બધાને જરૂરથી ભાવશે. Sonal Modha -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#વેજીટેબલ બિરયાની Krishna Dholakia -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ એ થોડા ભાત વધ્યા હતા તો રાતના ડિનર માટે ડુંગળી નાખી અને વઘારી દીધા. આમ પણ વઘારેલા સરસ લાગે છે. Sonal Modha -
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (4)