સ્પાઇસી પાણી પૂરી પ્લેટર અમદાવાદ ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ (Spicy Panipuri Platter Ahmedabad Famous Street

Sneha Patel @sneha_patel
સ્પાઇસી પાણી પૂરી પ્લેટર અમદાવાદ ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ (Spicy Panipuri Platter Ahmedabad Famous Street
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને એક દિવસ પેલા ગરમ પાણી મા પલાળો ત્યાર બાદ બીજા દિવસ પાણી કાઢી કુકર મા મીઠું હીંગ નાખી બાફી દો કાંદા ને કટ કરો હવે ચણા ને હાથ ની મદદ થી અધકચરા પીસી લો ત્યાર બાદ તેમા બટાકા નો માવો નાખી ચાટ મસાલો સંચળ કોથમીર મરચુ પાઉડર નાખી સટફીગ તૈયાર કરો
- 2
હવે એક તપેલી મા 4 ચમચી આંબલી નો પલ્પ લી ત્યાર બાદ તેમા જરુર મુજબ ગોળ નાખી મીઠું સંચળ લાલ મરચુ નાખી સ્વીટ પાણી તૈયાર કરો તીખુ પાણી પણ તૈયાર કરવુ
- 3
હવે એક મીક્ષર જાર મા થોડાક ધાણા 1 ટુકડો આદુ, 5 નંગ મરચા, થોડુક લીલુ લસણ, મીઠું, જીરુ,સંચળ નાખી પાણી એડ કરી પ્યુરી કરી ગાળી લો
- 4
તો તૈયાર છે સૌની મનપસંદ અમદાવાદ ફેમસ પાણી પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પૂરી અમદાવાદ ફેમસ (Ragda Poori Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
-
-
-
સ્પાઇસી ચણા દાળ ભેળ (Spicy Chana Dal Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
કોલકતા ફેમસ મસાલા જાલમુરી (Kolkata Famous Masala Jhalmuri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
સ્ટ્રીટ સ્ટાઇલ ફુટસ ચાટ (Street Style Fruits Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SF Sneha Patel -
-
સ્પાઇસી ભાજી પાવ બોમ્બે સ્ટ્રીટ ફુડ (Spicy Bhaji Pav Bombay Street Food Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
ભેળ કચોરી વડોદરા ફેમસ (Bhel Kachori Vadodara Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
-
ઢોસા પ્લેટર કેરલા સ્પેશિયલ રેસિપી (Dosa Platter Kerala Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
લસણિયા સ્પાઇસી બટાકા (Lasaniya Spicy Bataka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
-
-
જૈન મમરા ની ચટપટી ઈન્સ્ટન્ટ રેસિપી (Jain Mamara Chatpati Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins Sneha Patel -
બટર ખડા પાઉ ભાજી બોમ્બે સ્ટાઇલ (Butter Khada Pavbhaji Bomabay Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
સ્પાઇસી ટોમેટો રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Spicy Tomato Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
સ્પાઇસી કાળી દાલ તડકા (Spicy Black Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
-
કાંદા પૌવા મહારાષ્ટ્રીયન ફેમસ (Kanda Pauva Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel -
સ્પાઇસી મિક્સદાલ રાજસ્થાન સ્પેશિયલ રેસિપી (Spicy Mixdal Rajasthan Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
બટર ઈડલી સ્પાઇસી ટકાટક (Butter Idli Spicy Takatak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
-
મિક્સ ફ્રૂટસ કોર્ન ચાટ મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ (Mix Fruits Corn Chaat Mumbai Street Style Recipe In Guj
#SF#cookpadgujarati#Cookpadindia Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16559733
ટિપ્પણીઓ (2)