રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં ઘી ગરમ કરી તેમાં રવો હલકા ગુલાબી રંગ નો શેકવો. કોપરા નું છીણ ઉમેરી હલાવી ને ગેસ બંધ કરી દેવો.તે ઠંડુ થાય પછી તેમાં બૂરું ખાંડ, ઈલાયચી પાઉડર અને કીસમીસ ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
બીજા વાસણ માં મેંદો અને ઘી ઉમેરી જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધી દેવો. તેને 30 મિનિટ માટે મૂકી રાખવો.
- 3
30 મિનિટ પછી કણક મસળી તેના લુવા બનાવી પાતળી પૂરી વણી લેવી. એક બાજુ સ્ટફિંગ મૂકી બીજી બાજુ થી બંધ કરી લેવું.
- 4
કીનારીને હળવા હાથે દબાવી કાંગરી પાડી દેવી. મીડિયમ તાપ પર તળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘુઘરા (Ghughra recipe in Gujarati)
ઘુઘરા ગુજરાતમાં બનતી ટ્રેડિશનલ મિઠાઈ નો પ્રકાર છે જે દિવાળી દરમ્યાન દરેક ઘરમાં અચૂક બનાવવામાં આવે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં ઘુઘરાને ગુજીયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. ઘુઘરા એ તહેવારોમાં બનાવામાં આવતી મિઠાઈ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘુઘરા બનાવવા માં ઘણો સમય અને મહેનત જાય છે પરંતુ ઘુઘરા ખાવાની ખૂબ જ મજા પડે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#post3 આપણા ભારત દેશમાં આપણું નવું વર્ષ કારતક મહિના થી શરૂ થાય છે, કે જે આપણા માટે નવી ખુશી, નવો આનંદ લઈને આવે છે. અને સાથે અાપણા મિત્રો, સગા સંબંધીઓ, વડીલો આપણને પહેલા ટપાલ લખીને" નૂતન વર્ષાભિનંદન" કે સાલ મુબારક" કરીને આશીર્વાદ આપતા હતા.... અને જ્યારે અત્યારે આ ૨૧મી સદીના સ્માર્ટ યુગ ના સમયમાં whatsap થી એક બીજાને મેસેજ કે વિડિઓ કોલ કરીને આશીર્વાદ આપે છે....... અતિયારે આ કોરોનાકાળ માં આ સ્માર્ટફોન ખૂબ ઉપયોગી થાય છે, કેમ કે એક ફોન શ્રી જે લોકો આપણાથી દૂર હોય તેની સાથે વાત પણ થઈ શકે છે અને વીડિયો કોલિંગ પણ થઈ શકે છે... અને તહેવારોની શુભેચ્છા રૂપી આશીર્વાદ પણ આપવામાં આવે છે..... તેવી જ રીતે આ તહેવારોમાં ઘૂઘરાનું અનેક મહત્વ છે... પહેલાના સમયથી દિવાળી પર ઘુઘરા બનાવવા નો રિવાજ છે કેમકે ઘુઘરા જેમ સ્વાદમાં મીઠા હોય છે તેવી જ રીતે આપણા ઘરના સભ્યો, વડીલો, મિત્રો, સગા સબંધીઓ વચ્ચે પણ આપણો મીઠાશ ભરિયો સંબંધ રહે તેવી એક છુપી ભાવના રહેલી હોય છે.... સમયાંતરે ઘુઘરા બનાવવા માં પણ આપણે અલગ અલગ જાતના બનાવતા થઈ ગયા છીએ....... Khyati Joshi Trivedi -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
કોપરા ના લાડુ(Coconut ladoo Recipe in Gujarati)
#GA4#week14#પઝલ-લાડુ કોપરા લાડુ મારા અને મારા દીકરા ના ફે - વરિટ છે. અને એકદમ જલ્દી બની જાય છે. તો તમે જરુર થી બનાવજો. આમાં ડ્રાયફ્રુટ અને ઈલાયચી ના દાણા નાખવાથી આનો સ્વાદ સારો લાગે છે. Krishna Kholiya -
-
કેસર ડ્રાયફ્રૂટ ઘૂઘરા (Kesar Dryfruit Ghooghra Recipe In Gujarati)
#DFTદિવાળી સ્પેશીયલ ઘૂઘરા 😋 Falguni Shah -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
માવા ગુજીયા (Mava Gujiya recipe in Gujarati)
#HR#holirecipeહોળી સ્પેશિયલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15676766
ટિપ્પણીઓ (10)