ગોળપાપડી(સુખડી)

Girihetfashion G d
Girihetfashion G d @cook_18267882
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ ઘઉંનો લોટ
  2. 1મીડિયમ વાટકો સમારેલો ગોળ
  3. ૮/૯ નાની એલચી
  4. ૮/૯ બદામ
  5. નાનો ટુકડો જાયફળ
  6. લોટ શેકાય એટલું ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરો. પછી તેમાં લોટ ઉમેરી શેકો લોટ શેકાઈ જવા આવે ત્યારે એમા એલચી, બદામ અને જાયફળ નો ભૂકો ઉમેરો ને લોટ માં શેકી લો.કઢાઈ ને ગેસ પરથી ઉતારી ને લોટ ને ૫ મિનિટ ઠંડુ થવા દયો પછી ગોળ ઉમેરો.ગોળ સરખી રીતે મિક્ષ કરો.લોટ ગેસ પરથી ઉતારી તરત ગોળ નાખવો નઈ. નહીં તોહ ગોડપાપડી ચવડ થયી જશે ધ્યાનમાં રાખવું

  2. 2

    હવે મિક્સ કરેલું મિશ્રણ એક ઘી લગાવેલી થાળી માં કાઢી પાથરી દેવું અને સેટ થાય એટલે છરી થી કાપા કરી સર્વ કરવીઆ ગોડપાપડી 10 દિવસ સુધી બાર જ રહેશે બગડતી નથી જો 10 દિવસ સુધી વધી તો 😊😊😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Girihetfashion G d
Girihetfashion G d @cook_18267882
પર

ટિપ્પણીઓ

Similar Recipes