ફ્રાઇડ આલુ મેથી નુ શાક (Fried Aloo Methi Shak Recipe In Gujarati)

Kusum Parmar @KUSUMPARMAR
ફ્રાઇડ આલુ મેથી નુ શાક (Fried Aloo Methi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને ધોઈ કોરા કરી તેના છાલ સહિત નાના પીસ કરી તેને તેલ ગરમ કરી તળી લો
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ નો વધાર કરી ડુંગળી સાંતળી લો હવે તેમા લીલુ મરચુ લસણ ને સાંતળી ટમેટું નરમ થાય ત્યાં સુધી સાંતળી તેમાં મેથી અને પા કપ પાણીઅને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મેથી ને પકાવી લો
- 3
- 4
- 5
મેથી ચડી જાય એટલે તેમાં હળદર લાલ મરચુ ધાણાજીરું ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમા તળેલા બટેકા ના પીસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો
- 6
તૈયાર છે ફ્રાઇડ આલુ મેથી નુ શાક લીંબુ નીચોવીને સર્વ કરો
Similar Recipes
-
લીલા મોગરા નુ શાક વિન્ટર સ્પેશિયલ (Lila Mogra Shak Winter Special Recipe In Gujarati)
#MBR8 #Week 8Kusum Parmar
-
-
મેથી મટર કાજુ નું શાક (Methi Matar Kaju Shak Recipe In Gujarati)
#BR#Greenbhajirecipe#MBR5#Week 5#Methimuterkajusabji#મેથીમટરકાજુશાક Krishna Dholakia -
-
મેથી પુલાવ (Methi Pulao Recipe In Gujarati)
#BR#Greenbhajirecipe#methipulavrecipe#Quickrecipe#Lunchrecipe#dinnerrecipe#MBR5#Week 5 Krishna Dholakia -
-
સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક
કુણી સરગવા ની શીંગ નુ શાક તો આપણે બનાવતાં જ હોઈએ છીએ પણ પાકી અને જાડી શીંગ નો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ મે આજે જાડી શીંગ નો ઉપયોગ કરી તેના મોટા બી નુ શાક રૂટીન મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે બહુ ટેસ્ટી બન્યુ છે બી નો ક્રનચ ખાવા મા સારો લાગે છેKusum Parmar
-
-
-
-
મેથી ચણા ના લોટ નુ શાક (Fenugreek BengalGram Flour Shak Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Ketki Dave -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5#Week 5#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
-
-
-
-
-
-
પાલક મગ ની દાળ નુ શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોષ્ટ ૪પાલક મગ ની દાળ નુ શાક Vyas Ekta -
-
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16592812
ટિપ્પણીઓ (6)