મસાલા સેવ (Masala Sev Recipe In Gujarati)

#DTR
#cookpad
#cookpadindia
#cookpadindia
#tasty
આ મસાલા સેવ એટલે ચટાકેદાર સેવ. ચાટ મસાલો અને આમચૂર પાઉડર થી ટેસ્ટી બને છે અને લાલ મરચા પાઉડર મિક્સ કરવાથી તેમાં ટેસ્ટ અને ચટાકો વધી જાય છે. તળતી વખતે આ સેવ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. સેવ તળાતા બિલકુલ વાર લાગતી નથી.
મસાલા સેવ (Masala Sev Recipe In Gujarati)
#DTR
#cookpad
#cookpadindia
#cookpadindia
#tasty
આ મસાલા સેવ એટલે ચટાકેદાર સેવ. ચાટ મસાલો અને આમચૂર પાઉડર થી ટેસ્ટી બને છે અને લાલ મરચા પાઉડર મિક્સ કરવાથી તેમાં ટેસ્ટ અને ચટાકો વધી જાય છે. તળતી વખતે આ સેવ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. સેવ તળાતા બિલકુલ વાર લાગતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસનમાં તેલનું મોવણ નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં હળદર, મીઠું તથા હિંગ નાખી મિક્સ કરી અને સેવ નો ઢીલો લોટ બાંધી લેવો. 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.હવે તેલવાળા હાથ કરી અને લોટને મસળી અને સ્મૂધ કરી તેના વાટા તૈયાર કરી લેવા. સેવના સંચા ને તેલથી ગ્રીસ કરી લેવો. તેમાં સેવની ઝીણી જાળી મૂકી દેવી. અને તેમાં એક વાટો મૂકી સંચો બંધ કરી દેવો.
- 2
લાલ મરચા પાઉડર, ચાટ મસાલો, તથા આમચૂર પાઉડર એક વાટકીમાં મિક્સ કરી લેવા.હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે સંચામાંથી સેવ પાડવી. તેલમાં સમાય તેટલી જ સેવ પાડવી. ફાસ્ટ ગેસ ઉપર તળી લેવી. હવે જેમ જેમ સેવ તળાતી જાય તેમ તેમ તેના ઉપર મસાલો છાંટતા જવું. એર ટાઈટ જારમાં ભરી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#SEVદિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા અને મીઠાઈ બને જ. એમાં પણ સેવ, ચવાણું, સકકરપારા પરંપરાગત વાનગી તો બનાવવી જ પડે. Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8 સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં ચણાના લોટમાંથી એટલે કે બેસન માંથી જ સેવ બનાવતા હોઈએ છીએ. પણ મેં આજે ચણાના લોટમાં આલ ઉમેરીને આલુ સેવ બનાવી છે. જેનો ટેસ્ટ બેસન સેવ કરતા થોડો અલગ અને વધુ સરસ આવે છે. આ સેવાનો ઉપયોગ સૂકા નાસ્તા તરીકે કરી શકાય છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, પ્રવાસમાં લઇ જવા માટે કે ઘરમાં ફરસાણ તરીકે ચા સાથે ખાવા માટે આ સેવ ઘણી સારી પડે છે. Asmita Rupani -
મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpadindia#cookpadgujarati#alusev#sevવિકિપીડિયા અનુસાર, આલુ ભુજિયા સૌ પ્રથમ વાર 1877 માં મહારાજા શ્રી ડુંગર સિંહના શાસન દરમિયાન રાજસ્થાનના બીકાનેર શહેરમાં બનાવવા માં આવી હતી. હવે તે આખા ભારતમાં લોકપ્રિય નાસ્તો બની ગઈ છે અને ઘણી બ્રાન્ડ્સ દ્વારા તેનું વેચાણ થાય છે. જોકે બ્રાન્ડ પ્રમાણે તેનો રંગ, ટેક્સચર અને સ્વાદ માં ભિન્નતા જોવા મળે છે.આલૂ સેવ ને ભુજિયા પણ કહેવામાં આવે છે. તે બટાકા, ચણાનો લોટ અને મસાલાથી બનેલો પરંપરાગત ક્રિસ્પી નાસ્તો છે. તેમાં ચોખા નો લોટ ઉમેરવા થી વધારે ક્રિસ્પી લાગે છે અને ઓઈલી બિલકુલ નથી લગતી.અહીં પ્રસ્તુત આલૂ સેવ માં મેં ફુદીના નો અને ગાર્લિક નો ફ્લેવર આપ્યો છે જે સ્વાદ માં ખૂબજ ચટાકેદાર લાગે છે. Vaibhavi Boghawala -
આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpad_guj આ આલુ ભુજીયા સેવ લગભગ તમામ લોકોને પ્રિય હોઈ છે કારણકે આ સેવ સ્વાદમાં તમામ સેવ કરતા સ્વાદિષ્ટ લાગે છે. આ સેવ આપ ખુબજ આસાનીથી ઘર પર બનાવી શકો છો અને આપના તમામ પરિવારજનોને સર્વ કરી શકો છો. બાળકો હમેશા લંચબોક્ષમાં કઈક અલગ લઇ જવા માટેની માંગણી કરતા હોઈ છે, ત્યારે આપ આ સેવ ઝડપથી બનાવીને તેમને લંચબોક્ષમાં આપી શકો છો. આપ આ સેવને થોડા લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો જેથી આપ અગાઉથી પણ આ સેવને બનાવીને સ્ટોર કરી શકો છો અને જરૂર પડ્યે સર્વ કરી શકો છો. આલુ ભુજીયા સેવ કોઈ પણ નાની પીકનીક કે અન્ય જગ્યા પર નાસ્તા તરીકે લઇ જઈ શકાય છે.આલુ ભુજીયા સેવ બનાવવાની ઘણી બધી અલગ અલગ રીતો છે, જેમાંથી આપ મારી રીતની મદદથી ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ રીતે સેવ બનાવી સકો છો. આ સેવ બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ઘરેલું અને આસાનીથી બજારમાંથી મળી જાય તેવી છે, જેથી આપ તુરંત જ તમામ સામગ્રીઓ એકઠી કરીને આલુ ભુજીયા સેવ બનાવી શકો છો. Daxa Parmar -
ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)
#RC3નાના મોટા સૌ ને ભાવે ને ટીટાઈમ સ્નેકસ ટામેટા મસાલા સેવ Pinal Patel -
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#weekendદીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB આલુ સેવ ચટપટી અને કરારી હોય છે.ચા સાથે અથવા એમજ ખાવા ની મજા આવે છે. Bhavini Kotak -
ડાકોરના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiડાકોરના ગોટા નો લોટ પ્રખ્યાત છે. આજે ડાકોરના ગોટાનો તૈયાર લોટ લાવી અને તેના ઇન્સ્ટન્ટ ગોટા બનાવ્યા છે. સામાન્ય રીતે આ ગોટાના લોટમાં સૂકા ધાણા, મરી, જીરુ, લાલ મરચાં પાઉડર,ખાંડ આમચૂર પાઉડર હોય છે. Neeru Thakkar -
સેવ(Sev Recipe in Gujarati)
ગુજરાતીઓના ઘરમાં એક દિવસ પણ સેવ કે ફરસાણ વગર ચાલે નહીં મારા ઘરમાં પણ એવું જ છે એટલે આ સેવ રેગ્યુલર મારા ઘરમાં બને છે.#કુકબુક#post 1 Amee Shaherawala -
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef Neeru Thakkar -
ચટાકેદાર ચણાદાળ (Chtakedar Chanadal Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastજ્યારે કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે મસાલેદાર ચણાની દાળ અવશ્ય યાદ આવે. આ દાળને તળી અને તેમાં મીઠું, મરચું નાખી અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે તેમાં તમામ સલાડ એડ કરી અને ખાવાની મજા માણી શકાય છે. Neeru Thakkar -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DTR આજે મે સિમ્પલ બેસન સેવ બનાવી છે આમ તો બારેમાસ અમારા ઘરે આ સેવ બને જ છે આ સેવ માં બેકિંગ સોડા નો ઉપયોગ કરિયા વગર બનાવી છે અને પોચી બને છે અને બધા ખૂબ મઝા થી ખાઈ છે hetal shah -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું. Monika Nirav KansaraGhadiali -
મોળી સેવ (Mori Sev Recipe In Gujarati)
મોળી સેવ એ લગભગ દરેક ચાટમાં વપરાતી વાનગી છે. મોળી સેવ આપણે પૌવામાં, ભેળમાં, દહીં પૂરી, સેવ પૂરી તથા સેવ નો ઉપયોગ કરી શાક પણ બનાવી શકાય છે. આ સેવ એમ એમ ચા સાથે ખાવાની પણ મજા આવે છે. Vaishakhi Vyas -
આલૂ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#Week8 બટાકા ને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. તેનું ઉદભવ સ્થાન પેરુ છે.- બટાકા ને અલગ-અલગ શાકભાજી સાથે ભેળવીને જાત જાત ની વાનગીઓ અને શાકભાજી બનાવી શકાય છે.- બટાકા માં થી અનેક પ્રકારની વાનગી બનતી હોય છે.જેમ કે બટાકા વડા, વડાપાઉં,ચાટ, ટીક્કી, પરાઠા,ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય, સમોસા,પાણી પૂરી માં વપરાતા મસાલા માં પણ તેનો ઉપયોગ થાય છે, ઇત્યાદી..એટલે આપણે માની લેવું કે બટાકા વગર શાકભાજી ની કલ્પના કરવી મુશ્કેલ છે......😃બટાકા એ બધા જ પ્રકારના શાકભાજી માંથી સૌથી વધુ મિલનસાર છે. ભારતભરમાં બટાકા સૌથી લોકપ્રિય છે.નાના થી લઈને મોટી ઉંમરના લોકો માં પણ ખૂબ જ લોકપ્રિય હોય છે.ભાગ્યે જ એવું કોઈ ક હશે જેને બટાકા પ્રિય નહીં હોય... સૌથી શ્રેષ્ઠ બટાકાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થાય છે.બટાકાં જમીનની નીચે પાકે છે. બટાકાંના ઉત્પાદનમાં ચીન અને રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે. બટાકામાં ઘણાં પ્રકારના પોષકતત્ત્વો મળે છે. જેથી તે ખોરાકમાં મહત્વના છે. જોકે, સ્વાસ્થ્ય ક્ષેત્રના તજજ્ઞો બટાકાથી ઉભા થતા જોખમ તરફ પણ આંગળી ચીંધે છે. બટાકામાં ભૂખ ઠારવાના ગુણ હોય છે. બટાકા માનવ શરીરની જરૂરિયાતને પૂરી કરે છે...- બટાકાથી કેટલા લાભ થશે અને કેટલા ગેરલાભ તે બટાકા પકવવાની રીત પર નિર્ભર કરે છે... મેં અહીં બટાકા નો ઉપયોગ કરી ને આલૂ સેવ બનાવી છે..તો ચાલો રીત જોઇશું... Nirali Prajapati -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
-
તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)
#pritiસેવ નાના મોટા સૌને પ્રિય હોઈ છે, તેમાં જાડી સેવ, રતલામી, મોળી, લાલ મરચાની,, અજમા વાળી વગેરે બને Bina Talati -
-
નાયલોન સેવ
#cookpadindia#cookpadgujઘણાબધા ફરસાણ સેવ વગર અધુરા જ રહે છે. જો ઘરમાં સેવ હોય તો તેની સાથેની ઘણીબધી વાનગી બનાવી શકાય. Neeru Thakkar -
-
આલુ સેવ (Alu Sev Recipe In Gujarati)
#આલુઆલુ સેવ જે બટાકા અને બેસન એડ કરી ને બનાવી છે જે બહાર પેકેટ માં મળે છે તેવી ચટપટી અને ટેસ્ટી લગે છે. Dharmista Anand
More Recipes
ટિપ્પણીઓ (8)