મઠરી (Mathari Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

# દિવાળીના સૂકા નાસ્તા
#DFT

મઠરી (Mathari Recipe In Gujarati)

# દિવાળીના સૂકા નાસ્તા
#DFT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ્સ
  1. 1 કપરવો
  2. 1 ચમચીકસૂરી મેથી
  3. 1 ચમચીઅજમો
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 3-4 ચમચીઘી નું મોણ... મુઠી પડતુ
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ રવા માં કસૂરી મેથી અને અજમો અને મુઠી પડતું ઘી નું મોંણ નાખી મીડીયમ કણક તૈયાર કરો

  2. 2

    15 થી 20 મિનીટ્સ માટે રેસ્ટ આપો.ત્યાર બાદ મોટી રોટલી વણી સાઈડ કાપી ચોરસ શેઈપ આપો.સક્કરપરા ની જેમ સવા ઇંચ લાંબા ને 1 ઇંચ પહોળા લંબચોરસ પીસ કાપી લ્યો

  3. 3

    એક ફોક લઇ પાછળ ના ભાગ પર એક પીસ મુકી દબાવવું. પછી ગોળ વાળી લઇ બતાવ્યા મુજબ આકાર આપી દેવો.

  4. 4

    આ રીતે બધી મઠરી તૈયાર કરી તેલ ગરમ કરી મીડિયમ તાપે ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી.

  5. 5

    તૈયાર છે મઠરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes