રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના ઝીણા લોટમાં એક ચમચો તેલનું મોણ અને મીઠું નાખી રોટલી ના લોટ જેવો લોટ બાંધી લેવો
- 2
લોટ માંથી રોટલી વણી રોટલી ઉપર તેલ અને અટામણ લગાવી ત્રિકોણ આકારનું ગુલ્લુ બનાવી પરોઠા વણી લેવા
- 3
ત્યાર પછી તવીમાં પરોઠો નાખી ધીમા તાપે ગુલાબી રંગનો શેકી લેવો અને ઘી લગાડી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ટ્રાયંગલ મીલ્કી પરાઠા (Triangle Milky Paratha Recipe In Gujarati)
#CWT#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefઆ પરોઠા માટે દૂધથી લોટ બાંધ્યો અને ઘીનું મોણ નાખ્યું જેથી સોફ્ટ અને એકદમ સિલ્કી બને છે. દૂધ નાખેલા પરોઠાનો દેખાવ પણ એકદમ આકર્ષક હોય છે.ઘરડા માણસો પણ આ પરોઠા ઈઝીલી ચાવી શકે છે. વડી દૂધથી લોટ બાંધેલ હોવાથી તે બેથી ત્રણ દિવસ સુધી બગડતા નથી. Neeru Thakkar -
-
-
ઘઉં ના લોટ ના પરાઠા (Wheat Flour Paratha Recipe In Gujarati)
#PR#Gaess wheat recipeWheat paratha ushma prakash mevada -
લેયર પરાઠા (Leyar Paratha Recipe In Gujarati)
પરાઠા એક એવી વસ્તુ છે જે મોર્નિંગના બ્રેકફાસ્ટથી લઈને ડિનર માં પણ બધાને ભાવતા તા હોય છે અહીં મેં લેયર પરાઠા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
ગ્રીન ગાર્લીક ત્રિકોણીયા પરાઠા (Green Garlic Triangle Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
-
-
-
-
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16604470
ટિપ્પણીઓ