પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉંનો ઝીણો લોટ
  2. ૧/૨ કપઝીણી સુધારેલી પાલક ની ભાજી
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1 ચમચીલસણ વાળું લાલ મરચું(લસણની ચટણી)
  5. 2 ચમચીતેલ મોણ માટે
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ લઇ તેમાં આદુ મરચાની પેસ્ટ, લસણ ની ચટણી,પાલક ની ભાજી, મીઠું, અને મોણ નાખીને પાણી વડે નરમ કણક બાંધી દો

  2. 2

    15 થી 20 મિનિટ કણક ને રેસ્ટ આપ્યા પછી તેમાંથી એક લુવો લઈને પરાઠા વણી ગરમ તવા પર બંને બાજુ તેલ લગાડી શેકી લો.

  3. 3

    તો તૈયાર છે પાલક પરાઠા્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes