કલાકંદ (Kalakand Recipe In Gujarati)

#MBR2
#week2
દૂધમાંથી આ રીતે સ્વાદિષ્ટ 'કલાકંદ' બનાવવામાં આવે છે. તેને બનાવવામાં અમુક બાબતો ધ્યાનમાં રાખશો તો ખૂબ જ સરસ સ્વાદ આવેે છે. તો જાણી લો તેને બનાવવાની રીત...
મેં અહી મલાઈ માંથી માખણ બનાવતા નીકળેલા પનીર નો ઉપયોગ કર્યો છે. સાથે ઘી બનાવતા નીકળેલું કીટુ પણ એડ કર્યું છે.
તમે પનીર બનાવી પછી કલાકંદ બનાવો કે તૈયાર પનીર નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. દૂધ જલ્દી ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર તથા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ પણ કરી શકો છો.
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#MBR2
#week2
દૂધમાંથી આ રીતે સ્વાદિષ્ટ 'કલાકંદ' બનાવવામાં આવે છે. તેને બનાવવામાં અમુક બાબતો ધ્યાનમાં રાખશો તો ખૂબ જ સરસ સ્વાદ આવેે છે. તો જાણી લો તેને બનાવવાની રીત...
મેં અહી મલાઈ માંથી માખણ બનાવતા નીકળેલા પનીર નો ઉપયોગ કર્યો છે. સાથે ઘી બનાવતા નીકળેલું કીટુ પણ એડ કર્યું છે.
તમે પનીર બનાવી પછી કલાકંદ બનાવો કે તૈયાર પનીર નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. દૂધ જલ્દી ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર તથા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ પણ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે 1/2 લીટર દૂધ લઈ તેને ગેસ પર ગરમ કરવા મુકવું અને હલાવતા જવું. દૂધ 1/2 રહે ત્યાં સુધી હલાવતા રહો.
- 2
દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલ પનીરને હાથ વડે મસળી છુટ્ટું કરી ઉમેરો અને ફરી આ મિશ્રણને હલાવતા જવું. વધારાનું પાણી બળી જાય અને માવા જેવું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી હલાવતા રહો.
- 3
પછી તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહો. જયારે ખાંડ એકદમ ઓગળીને જાય એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર મિક્સ કરો. પછી એક ડિશમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી ઠારી લો. ઉપર ડ્રાયફ્રુટની કતરણ ભભરાવો અને ઠંડુ થવા દો.
- 4
કલાકંદ ઠંડુ પડે એટલે તેમાં કાપા પાડી લો. અને સ્વાદિષ્ટ કલાકંદ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
કલાકંદ એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે પનીર, દૂધ અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ઝડપથી બનાવવા માટે મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કર્યો છે અને એની ખુબ જ સરસ મીઠાઈ બની. જ્યારે સમયનો અભાવ હોય અને ઉતાવળ હોય ત્યારે આ રીત નો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ રહે છે. ઘરે બનાવેલા પનીરમાંથી કલાકંદ ખુબ જ સરસ બને છે પરંતુ બહારથી ખરીદીને પણ પનીર વાપરી શકાય, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બહારથી ખરીદેલ પનીર એકદમ તાજું અને પોચું હોય કારણ કે એના લીધે કલાકંદ ના ટેક્ષચર અને સ્વાદમાં ખૂબ જ ફરક પડે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#કૂકબુકસામાન્ય રીતે કલાકંદ બનાવતા થોડો સમય લાગતો હોય છે પણ આજે આપણે આ વાનગી ઝડપથી કેમ બની જાય તે જોઈએ. થોડી અગાઉ થી તૈયારી કરી લો તો ફક્ત 15 મિનિટ માં જ કલાકંદ બની જાય છે. ઓછી સામગ્રીથી બની જાય છે અને સાથે ટેસ્ટ માં ખૂબ જ સરસ. Chhatbarshweta -
ચોકો કલાકંદ (Choco Kalakand recipe in gujarati)
#કુકબુક#પોસ્ટ1કલાકંદ એ રાજસ્થાન ની સ્વીટ ડિશ છે. અહીં મે હોમ મેડ પનીર બનાવ્યું છે. અને પનીરમાંથી કલા કંદ બનાવ્યું છે. અને તેમાં ડેરી મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
હેલો ફ્રેંડ્સ, આજે ધનતેરસ છે, તો મેં માં લક્ષ્મી ને ભોગ ધરવા માટે કલાકંદ બનાવ્યો છે, મેં પહેલી વાર બનાવ્યો છે, પણ બહુજ સરસ બન્યો છે, Nilam Panchal -
કલાકંદ(Kalakand recipe in gujarati)
#Weekend recipe.#Sweet.#Recipe112.ઘરનો જ માવો અને પનીર કાઢીને આજે મે કલાકંદ બનાવ્યું છે. Jyoti Shah -
મેંગો કલાકંદ
#દૂધદૂધમાંથી બનતી આ કલાકંદ ની રેસીપી ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર છે જેમાં મેંગો ફ્લેવર એની અંદર અનેરો સ્વાદ ઉમેરે છે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો તમારા ઘરના લોકો ખુશ થઈ જશે.નેચરલ વસ્તુઓ માંથી બનતી આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે. કેમિકલ વગર બનતી આ વાનગી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો Bhumi Premlani -
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#mrઆપણે ત્યાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય એટલે મિઠાઈ તો પહેલા જ હોય. અને આપણા ભારત માં સૌથી વધુ દૂધ નું ઉત્પાદન છે અને આપણે સૌથી વધુ દૂધ માંથી જ બનતી મિઠાઈ નો ઉપયોગ કરીએ છીએ.તો એવી જ હું એક દૂધ માંથી બનતી મિઠાઈ કલાકંદ ની રેસીપી અહીં શેર કરું છું.કલાકંદ એ દૂધ અને ખાંડ માંથી બનતી મિઠાઈ છે. Dimple prajapati -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#FRઆજે શંકર ભગવાન ની રુદ્રી થશે તો ભગવાન ને ધરાવવા પ્રસાદ રૂપી ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવ્યો છે.. Sangita Vyas -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi -
કેસર ડ્રાયફ્રુટ્સ શ્રીખંડ (Kesar Dryfruits Shrikhand Recipe In Gujarati)
#SRJ#super recipe of Juneકુકપેડ ની ચેલેન્જ માં ભાગ લઈ તથા બીજા ઓથર્સ ની રેસીપી ફોલો કરી શ્રીખંડ બનાવવાનું શરૂ કર્યું. રેસીપી બનાવતા આવડતો અને સરળ હોવા છતાં કડાકૂટ કોણ કરે જ્યારે રેડીમેડ મળે જ છે. ટાઈમની અછત વગેરે ને ધ્યાનમાં રાખીને કદી શ્રીખંડ ઘરે બનાવવાની હિમ્મત નહોતી કરેલી.😄😆કુકપેડ ની ચેલેન્જ માં ભાગ લેવા મેંગો શ્રીખંડ, કેસર-પિસ્તા શ્રીખંડ, ઈલાયચી શ્રીખંડ અને આજે કેસર-ડ્રાસ ફ્રુટ્સ શ્રીખંડ બનાવ્યો. ઘરની શુધ્ધ વસ્તુઓ નો ઉપયોગ અને તાજું ખાવાની મજા. કરવાનું પણ બહુ કંઈ નહિ. રાતે દહીં ટાંગી દઈને સુઈ જાવ તો સવારે મસ્કો તૈયાર. તેમાં મનગમતી ફ્લેવરની વસ્તુઓ, પાઉડર ખાંડ નાંખી મિક્સ કરી રેડી થઈ જાય. Bachalors અને bigginers પણ બનાવી શકે એટલું સરળ.. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#supersકલાકંદ મીઠાઈ બધી જ મીઠાઇની દુકાનમાં જોવા મળે છે. આ એક એવી વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઈ રહી છે. તેનું આ જ કારણ છે તેનો સુંદર સ્વાદ. મેં આ કલાકંદ કેરી નો રસ ઉમેરીને બનાવી છે. જે સ્વાદમાં ખુબજ લાજવાબ બની છે. Hemaxi Patel -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચેરી કલાકંદ
#KRC#RB14રાજસ્થાની કાલાકંદ, જેને અલવર ના માવા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક રાજસ્થાની મીઠાઈ છે જે ખાંડ અને સાથે ઘટેલા દૂધ અને દૂધના તાજા પનીર ને ઘટ્ટ કરીને બનાવવામાં આવે છે. તેની શોધ બાબા ઠાકુર દાસ દ્વારા 1947 માં અલવર ખાતે કરવામાં આવી હતી . ડ્રાય ચેરી સોસ એડ કરી તેમાં ફ્લેવર આપવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
હમણા લોકડાઉન ને લીધે કન્ડેન્સ્ડ મિલ્ક મળવું મૂશ્કેલ છે તો તમે દૂધ વગર ૧૦ મિનિટ માં આ કન્ડેન્સ્ડ મિલ્ક બનાવી શકો છો. જે તમે કેક બનાવવા માં કે મિઠાઈ બનાવવા માં ઉપયોગ કરી શકો છો Sachi Sanket Naik -
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ ના ઉપયોગ થી મેં કલાકંદ બનાવ્યો છે. ઓછી સામગ્રી માં બની જતી આ એક સરસ રેસીપી છે. Jyoti Joshi -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#GA4#week9#mithaiપનીર માથી બનતી મીઠાઈઓ માની કલાકંદ એ વધારે ફેમસ મીઠાઈ છે.આ તહેવાર ની સીઝન મા દોડાદોડી મા માત્ર ત્રણ જ સામગ્રી માથી બની જતુ કલાકંદ બેસટ ઓપશન છે. mrunali thaker vayeda -
મેંગો કલાકંદ(Mango kalakand recipe in Gujarati)
#CookpadTurns4 કુકપેડ ની ચોથી એનિવર્સરી મેં કલાકંદ બનાવ્યું છે... Kiran Solanki -
રક્ષાબંધન સ્પેશિયલ બાસુંદી (Raksha Bandhan Special Basundi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી#રક્ષાબંધન સ્પેશિયલ રેસીપીBasundi is an Indian sweet mostly in Maharashtra, Gujarat, Andhra Pradesh, Telangana, Tamil Nadu and Karnataka. It is a sweetened condensed milk made by boiling milk on low heat until the milk is reduced by half. In North India, a similar dish goes by the name rabri.અહીં મેં મંદિર જવા, બીજી રસોઈ કરવી, નણંદ ને સાચવવા અને ભાઈ-ભાભી ને ફોન કરવા સમય બચાવવા ગીટ્સ નાં રબડી પ્રી મિક્સ નો ઉપયોગ કર્યો છે. આ ફરાળી વાનગી તરીકે આખો મહિનો ઉપવાસ કરતા હોય તો પણ ખાઈ શકાય અને ટેસ્ટી તો ખરી જ. અહીં મેં શાક-પૂરી સાથે સર્વ કરી છે તમે ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો. Dr. Pushpa Dixit -
-
મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
#MDCગરમીનો પારો જેમ વધતો જાય તેમ ઠંડી આઈસ્ક્રીમ, શરબત, ગોળા વગેરે ખાવાની ડીમાન્ડ વધતી જાય. આજે તો મેં પણ કુલ્ફી મોલ્ડ કાઢ્યા અને દૂધ ઉકાળી કુલ્ફી બનાવવાનું નક્કી કર્યુ.ગમે તેવા સરસ અને મનગમતા ફલેવરની આઈસ્ક્રીમ ખાઓ પણ ઘરની માવા-મલાઈ કુફીની તોલે ન જ આવે.મારા મમ્મી બહુ સરસ બનાવતાં.. ઉત્તર પ્રદેશ માં બહુ ખાતા નાનપણમાં.. ત્યાં મલાઈ કુલ્ફી વાળો નીકળે એટલે ઘરે બોલાવી બધા છોકરાવ જમાવટ કરતા. તે જે રીતે કટ કરી ખાખરાનાં લીલા પાનમાં આપે તે હજુ પણ યાદ છે.ત્યારે ઈનેટરનેટ કે કુરપેડ નહોતું😆😅મમ્મીએ એ કુલ્ફીવાળા પાસે રેસીપી જાણી અને બનાવેલી.. બધાને ખૂબ ભાવી પછી તો દર ગરમીમાં બને.. નાની પ્યાલી માં મૂકી, છરી વડે અનમોલ્ડ કરી બધાને ડીશમાં મળે ને અગાશીમાં ખાટલા પર બેસીને ખાવાની તો જમાવટ જ થઈ જાય. Dr. Pushpa Dixit -
ગાજર કલાકંદ (Carrot Kalakand Recipe In Gujarati)
#GA4 #Week3#carrot #post6કલાકંદ ઇન્ડિયા ની ખુબજ ફેમસ મિઠાઈ છે હમણા તહેવરો નજીક આવે છે એટલે મે તહેવાર માં જલ્દી બને અને હેલ્ધી બને એવુ ગાજર નુ કલાકંદ બનાવ્યુ કલાકંદ તો બજાર મા મળે જ છે પણ મેં અહી થોડું અલગ અને હેલ્ધી એવુ ગાજર નું કલાકંદ બનાવ્યુ જે ખુબજ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય અને કોઇ પણ પ્રસંગ માં કે તહેવાર માં સ્વિટ ડિશ તરીકે ખુબજ સારી અને નવી મિઠાઈ છે જે જોવામા તો સરસ જ છે સાથે સ્વાદિષ્ટ પણ છે અ બાને છોકરાવ પણ ગાજર ખાઈ Hetal Soni -
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
એવોકાડો કલાકંદ
ઘરે ઘણા એવોકાડો આવી ગયા છે..સ્મુધી અને શેક તો બહુ પીધા એટલે થયું કે કઈકનવીન કરું. ઘર માં પનીર તો હતું જ ,એટલે ટ્રાયલ માટેકલાકંદ બનાવવાનું વિચાર્યું.તો small amount માં બનાવ્યો..બહુ ઓછાં ingridents થી અને ઝડપી બની ગયો,yet heathy too.અને soooooo yummy બન્યો. Sangita Vyas -
હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade Condensed Milk Recipe In Gujarati)
#mr કન્ડેન્સ્ડ મિલ્ક આજકાલ દરેક મીઠાઈ બનાવવામાં વપરાય છે. ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવા માટે કન્ડેન્સ્ડ મિલ્ક ખૂબજ ઉપયોગી છે. કન્ડેન્સ્ડ મિલ્ક એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે. તો હવે બહારથી ખરીદવા કરતા કન્ડેન્સ્ડ મિલ્ક ઘરેજ બનાવો. Vaishakhi Vyas -
મેંગો કલાકંદ (mango kalakand recipe in gunrati)
#કૈરીકેરી ફળોનો રાજા છે. કેરીમાં કેલેરી બહુ ઓછી હોય છે તેમાં ફાઇબર અને વિટામિન્સ બહુ હોય છે. કેરી સારા પાચન માટે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવાય છે. ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. એટલે આજે મેં મેંગો કલાકંદ બનાવ્યું છે. Kiran Solanki -
બીટરૂટ કલાકંદ
#પનીરકલાકંદ એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે જે ઉત્તર ભારત માં પણ બહુ પ્રચલિત છે. કણીદાર બરફી જેવું ટેક્સચર ધરાવતી આ મીઠાઈ સ્વાદિષ્ટ છે. તેમાં મેં બીટ નો સ્વાદ ઉમેરી તેને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવી છે. Deepa Rupani -
મેંગો કલાકંદ
#RB10મેંગો ની સિઝન તેમાંથી જુદી જુદી વાનગી બનાવી શકાય છે અમારા ઘરમાં મારા ગ્રાન્ડ સન શ્રી મીઠાઇ ખાવા ના શોખીન છે તેના માટે મેંગો કલાકંદ બનાવ્યા છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (5)