ચોકો કલાકંદ (Choco Kalakand recipe in gujarati)

Parul Patel @Parul_25
ચોકો કલાકંદ (Choco Kalakand recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ઉમેરી ઉકળવા દો. દૂધ ઉકળીને 1/2 થઈ જાય પછી તેમાં છીણેલું પનીર ઉમેરી બરાબર મિક્સ કરી દસ મિનિટ સતત હલાવતા રહો. પછી તેમાં ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી લો ખાંડનું પાણી બળી જાય અને મિશ્રણ સાઈડ છોડે ત્યાં સુધી હલાવતા રહો.
- 2
પછી તેમાં ઈલાયચી પાઉડર એડ કરીને મિક્સ કરી લો હવે તેમાં ડેરી મિલ્ક ચોકલેટ ના પીસ એડ કરી બરાબર મિક્સ કરીને હલાવી લો.
- 3
એક થાળીમાં ઘી લગાવીને કલાકંદ ની પાથરી દો કલાક અને રૂમ ટેમ્પરેચરમાં આવે પછી ફ્રિજમાં કલાક મૂકો.
- 4
હવે કલાકંદ ને કટ કરીને બદામ-પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો. ચોકો કલાકંદ રેડી છે તેને ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કલાકંદ(Kalakand recipe in gujarati)
#Weekend recipe.#Sweet.#Recipe112.ઘરનો જ માવો અને પનીર કાઢીને આજે મે કલાકંદ બનાવ્યું છે. Jyoti Shah -
ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
કલાકંદ એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે પનીર, દૂધ અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ઝડપથી બનાવવા માટે મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કર્યો છે અને એની ખુબ જ સરસ મીઠાઈ બની. જ્યારે સમયનો અભાવ હોય અને ઉતાવળ હોય ત્યારે આ રીત નો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ રહે છે. ઘરે બનાવેલા પનીરમાંથી કલાકંદ ખુબ જ સરસ બને છે પરંતુ બહારથી ખરીદીને પણ પનીર વાપરી શકાય, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બહારથી ખરીદેલ પનીર એકદમ તાજું અને પોચું હોય કારણ કે એના લીધે કલાકંદ ના ટેક્ષચર અને સ્વાદમાં ખૂબ જ ફરક પડે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#FRઆજે શંકર ભગવાન ની રુદ્રી થશે તો ભગવાન ને ધરાવવા પ્રસાદ રૂપી ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવ્યો છે.. Sangita Vyas -
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#MBR2#week2દૂધમાંથી આ રીતે સ્વાદિષ્ટ 'કલાકંદ' બનાવવામાં આવે છે. તેને બનાવવામાં અમુક બાબતો ધ્યાનમાં રાખશો તો ખૂબ જ સરસ સ્વાદ આવેે છે. તો જાણી લો તેને બનાવવાની રીત...મેં અહી મલાઈ માંથી માખણ બનાવતા નીકળેલા પનીર નો ઉપયોગ કર્યો છે. સાથે ઘી બનાવતા નીકળેલું કીટુ પણ એડ કર્યું છે.તમે પનીર બનાવી પછી કલાકંદ બનાવો કે તૈયાર પનીર નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. દૂધ જલ્દી ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર તથા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ પણ કરી શકો છો. Dr. Pushpa Dixit -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
હેલો ફ્રેંડ્સ, આજે ધનતેરસ છે, તો મેં માં લક્ષ્મી ને ભોગ ધરવા માટે કલાકંદ બનાવ્યો છે, મેં પહેલી વાર બનાવ્યો છે, પણ બહુજ સરસ બન્યો છે, Nilam Panchal -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ ના ઉપયોગ થી મેં કલાકંદ બનાવ્યો છે. ઓછી સામગ્રી માં બની જતી આ એક સરસ રેસીપી છે. Jyoti Joshi -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#કૂકબુકસામાન્ય રીતે કલાકંદ બનાવતા થોડો સમય લાગતો હોય છે પણ આજે આપણે આ વાનગી ઝડપથી કેમ બની જાય તે જોઈએ. થોડી અગાઉ થી તૈયારી કરી લો તો ફક્ત 15 મિનિટ માં જ કલાકંદ બની જાય છે. ઓછી સામગ્રીથી બની જાય છે અને સાથે ટેસ્ટ માં ખૂબ જ સરસ. Chhatbarshweta -
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#GA4#week9#mithaiપનીર માથી બનતી મીઠાઈઓ માની કલાકંદ એ વધારે ફેમસ મીઠાઈ છે.આ તહેવાર ની સીઝન મા દોડાદોડી મા માત્ર ત્રણ જ સામગ્રી માથી બની જતુ કલાકંદ બેસટ ઓપશન છે. mrunali thaker vayeda -
મેંગો કલાકંદ(Mango kalakand recipe in Gujarati)
#CookpadTurns4 કુકપેડ ની ચોથી એનિવર્સરી મેં કલાકંદ બનાવ્યું છે... Kiran Solanki -
ગાજર કલાકંદ (Carrot Kalakand Recipe In Gujarati)
#GA4 #Week3#carrot #post6કલાકંદ ઇન્ડિયા ની ખુબજ ફેમસ મિઠાઈ છે હમણા તહેવરો નજીક આવે છે એટલે મે તહેવાર માં જલ્દી બને અને હેલ્ધી બને એવુ ગાજર નુ કલાકંદ બનાવ્યુ કલાકંદ તો બજાર મા મળે જ છે પણ મેં અહી થોડું અલગ અને હેલ્ધી એવુ ગાજર નું કલાકંદ બનાવ્યુ જે ખુબજ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય અને કોઇ પણ પ્રસંગ માં કે તહેવાર માં સ્વિટ ડિશ તરીકે ખુબજ સારી અને નવી મિઠાઈ છે જે જોવામા તો સરસ જ છે સાથે સ્વાદિષ્ટ પણ છે અ બાને છોકરાવ પણ ગાજર ખાઈ Hetal Soni -
-
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#mrઆપણે ત્યાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય એટલે મિઠાઈ તો પહેલા જ હોય. અને આપણા ભારત માં સૌથી વધુ દૂધ નું ઉત્પાદન છે અને આપણે સૌથી વધુ દૂધ માંથી જ બનતી મિઠાઈ નો ઉપયોગ કરીએ છીએ.તો એવી જ હું એક દૂધ માંથી બનતી મિઠાઈ કલાકંદ ની રેસીપી અહીં શેર કરું છું.કલાકંદ એ દૂધ અને ખાંડ માંથી બનતી મિઠાઈ છે. Dimple prajapati -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
પનીર કોકોનટ પેંડા (Paneer Coconut Peda Recipe In Gujarati)
#RC2#whiterecipe#week2અહીં મે પનીર અને કોકોનટ પાઉડર નો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે. પેંડા માં પનીર એડ કરવાથી બાળકો માટે હેલ્ધી સ્વીટ બની જાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. Parul Patel -
ચોકો રવા ઈડલી (Choco Rava Idli Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiરવા ઈડલી બધા એ ખાધી હશે અને બધાને પસંદ હોય છે. પણ નાના બાળકો ને બેઉ ઓછી ભાવતી હોય છે. તો આજે મે એક અલગ પ્રકાર ની રવા ઈડલી બનાવી છે જે નાના બાળકો ખાશે તો ખતાજ રાઈ જશે.મે ચોકલેટ ફ્લેવર ની રવા ઈડલી બનાવી છે.આશા રાખું છુ કે સૌને પસંદ આવશે અને તમે ટ્રાય કરશો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ઈન્સ્ટન્ટ કલાકંદ
#પનીરકલાંકદ એ બંગાળી સ્વીટ ડીશ છે જેમાં કલાકંદ બનાવવા માટે પહેલા તાે દુઘ માંથી પનીર બનાવવું પડે અને બીજું દુઘ ને ગરમ કરી ને ખૂબ ઉકાળવું પડે. અને દુધ ને રબડી જેવું થાય ત્યાં સુધી ઉકાળવું પડે. જેમાં ઘણાે સમય લાગે છે. માટે મેં આજે દુધ ને ઉકાળવા ને બદલે ઈન્સટ્ન્ટ કલાકંદ બની જાય એ માટે મેં મિલક પાવડર નાે ઉપયોગ કરી ને કલાકંદ બનાવા છે.... Binita Prashant Ahya -
રસગુલ્લા ચોકલેટ (Rasgulla Chocolate Recipe In Gujarati)
#PCપનીરમાંથી ફુલ ઓફ પ્રોટીન મળે છે ખૂબ અલગ અલગ પનીરમાંથી આપણે રેસીપી બનાવીએ છીએ મીઠાઈ પણ ખુબ જ સરસ બને છે તેમાં પણ રસગુલ્લા ઓલ ટાઈમ ફેવરિટ રેસીપી માં આવે તેમાં આજે મેં રસગુલ્લા બનાવી અને તેને ચોકલેટ માં ડીપ કરી અને ચોકલેટ બોલ બનાવું તો કેવું? મને ખૂબ જ આ વિચાર ગમ્યો અને મેં બનાવી. Manisha Hathi -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#MRCWeek 13#cookpadindia#cookpadgujaratiમે અહી અલગ ટાઈપ ની ટોપિંગ સાથે પીઝા બનાવ્યા છે અને હોમ મેડ પીઝા સોસ નો ઉપયોગ કર્યો છે.કોર્ન કેપ્સીકમ, પનીર કેપ્સીકમ ટોમેટો અને પનીર કેપ્સીકમ. Mitali Chavda (Mitali Darshan Vala) -
એવોકાડો કલાકંદ
ઘરે ઘણા એવોકાડો આવી ગયા છે..સ્મુધી અને શેક તો બહુ પીધા એટલે થયું કે કઈકનવીન કરું. ઘર માં પનીર તો હતું જ ,એટલે ટ્રાયલ માટેકલાકંદ બનાવવાનું વિચાર્યું.તો small amount માં બનાવ્યો..બહુ ઓછાં ingridents થી અને ઝડપી બની ગયો,yet heathy too.અને soooooo yummy બન્યો. Sangita Vyas -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe In Gujarati)
#DTRડેરી મિલ્ક જેવો ટેસ્ટ લેવા મેં કમ્પાઉન્ડ મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ડાર્ક કમ્પાઉન્ડ અથવા મિલ્ક અને ડાર્ક ના કોમ્બિનેશનથી પણ આ ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવી શકો છો. Hetal Chirag Buch -
-
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14019360
ટિપ્પણીઓ (22)