ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ ને 1કલાક પહેલા ગરમ પાણી માં પલાળી દેવી ને પછી ધોઈ ને તેમા મીઠું હળદર ને થોડું ઘી ઉમેરી બાફી લેવી બફાઈ જાય એટલે પેન માં ઘી મુકી જીરું ઉમેરી હિંગ ઉમેરવી થોડું વધાર માં લાલ મરચું પાઉડર ઉમેરવું
- 2
તેમા લાલ સૂકું મરચું લસણ ને લીમડો ઉમેરી ને ટામેટા સમારેલા ઉમેરવા ને સાંતળવું ને પછી બાફેલી દાળ ઉમેરવી તેમા મીઠું ને બીજા મસાલા ઉમેરી ઉકળાવવી
- 3
એકદમ ઉકળે એટલે ગેસ બંધ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ત્રેવટી દાળ એટલે ત્રણ મિક્સ દાળ - મગની મોગર દાળ+ચણાની દાળ+તુવર દાળ. બધી દાળો પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે ડાયટ માં જરૂરી છે. એમ પણ દાળ-ભાત કે દાલ-ખિચડી દરેક ઉંમરના, માદા-સાજા બધા માટે ગુણકારી છે.આ દાળ ભારતનાં લગભગ દરેક રાજ્ય માં બને છે. બસ રેસીપીમાં થોડા ફેરફાર હોય. Dr. Pushpa Dixit -
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5ત્રેવટી દાળ એક એવી વાનગી છે રોટલા, રોટલી કે ભાત બધા સાથે ખાઈ શકાય છે અને ફટાફટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. આથી જો તમે રોજ રોજ તુવેરની દાળ ખાઈને કંટાળી ગયા હોવ અથવા તો સાંજે પરોઠા સાથે સબ્જીના બદલે કંઈ બીજુ બનાવવા માંગતા હોવ તો ત્રેવટી દાળ ટ્રાય કરો, ખાવાની મજા પડી જશે. Juliben Dave -
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5મેં આજે ચણાદાળ,તુવેરદાળ અને મોગરદાળ નો ઉપયોગ કરી ત્રેવટી દાળ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#week5#WK5#cookpad#cookpadgujrati Tasty Food With Bhavisha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615024
ટિપ્પણીઓ