ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીચણા ની દાળ
  2. ૧/૨ વાટકીમગ ની દાળ
  3. ૧/૨ વાટકીતુવેર દાળ
  4. મસાલા માટે
  5. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૧ નાની વાટકીલસણ ની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ નગટામેટું
  10. ૧/૨ ચમચીઆદું અને મરચાં ની પેસ્ટ
  11. ૧/૨લીંબુ
  12. લીમડો
  13. વઘાર માટે
  14. ૨ ચમચીતેલ
  15. ૧/૨ ચમચીરાઈ
  16. ૧/૨ ચમચી જીરું
  17. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેહલા દાળ ને ધોઈ લો ને પછી તેને ૧૦ મિનીટ સુધી પલાળી રાખો, પછી તેને કુકર માં બાફી લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો તેમાં રાઈ જીરું અને હિંગ નાખી ને પછી તેમાં આદું અને મરચાં ની પેસ્ટ, ટમેટું, ઝીણું સમારેલું, ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરો,

  3. 3

    મિક્ષ થઈ જાય એટલે તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી દો ને તેને બરાબર સાંત્રો, હવે તેમાં બધા મસાલા ઉમેરી દો ને તેને ૨ મિનીટ સુધી ઉકળવા દો, પછી તેમાં ત્રેવટી દાળ ઉમેરી ને ફરીથી ૨ સુધી રહેવા દો,

  4. 4

    તો હવે ત્યાર છે ખુબજ ટેસ્ટી એવી ત્રેવટી દાળ તેને ગરમમાં ગરમ લસણ ની ચટણી થી ગાર્નિશ કરી સર્વ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

Similar Recipes