મેથી ની ભાજી અને લીલા લસણ ના થેપલા (Methi Bhaji Green Lasan Thepla Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#MBR2
#winter
#methi bhaji
#lilu lasan
#cookpadgujarati
#cookpadindia
શિયાળો આવે એટલે વાનગી બનાવવાની અને ખાવા ની બહુ મઝા આવે.અમારા ઘરે બધા ના ફેવરિટ છે આ થેપલા એટલે તમારી સાથે રેસિપી શેર કરું છું.

મેથી ની ભાજી અને લીલા લસણ ના થેપલા (Methi Bhaji Green Lasan Thepla Recipe In Gujarati)

#MBR2
#winter
#methi bhaji
#lilu lasan
#cookpadgujarati
#cookpadindia
શિયાળો આવે એટલે વાનગી બનાવવાની અને ખાવા ની બહુ મઝા આવે.અમારા ઘરે બધા ના ફેવરિટ છે આ થેપલા એટલે તમારી સાથે રેસિપી શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ નંગ
  1. ૧ (૧/૨ કપ)ઘઉં નો લોટ
  2. ૩/૪ કપ લીલી મેથી ની ભાજી
  3. ૧/૪ કપલીલું લસણ ઝીણું સમારેલું
  4. ટે. સ્પૂન લીલા ધાણા સમારેલા
  5. ૧/૪ટી. સ્પૂન અજમો
  6. ૧/૪ટી. સ્પૂન હીંગ
  7. ૧/૨ટી. સ્પૂન હળદર
  8. ૧/૨ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  9. ટી. સ્પૂન વાટેલા આદું મરચાં
  10. ટી. સ્પૂન ખાંડ
  11. ૧/૨ ટી. સ્પૂન તેલ મોણ માટે
  12. મીઠું સ્વાદાનુસાર
  13. પાણી જરૂર મુજબ
  14. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક થાળી માં ઘઉં નો લોટ લઈ તેમાં સમારેલી મેથી ની ભાજી,લીલું લસણ,લીલા ધાણા, મોણ નું તેલ,અજમો,હીંગ,હળદર, લાલ મરચું પાઉડર,વાટેલા આદું મરચાં ઉમેરી મીક્સ કરવું.

  2. 2

    હવે તેમાં ખાંડ,સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર બધું મીક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થેપલા નો લોટ બાંધી તેલ થી કેળવી લુવા બનાવવા.

  3. 3

    પછી અટામણ લઈ થેપલા વણી તવા પર બન્ને બાજુ તેલ થી શેકી લેવા આ જ રીતે બધા થેપલા તૈયાર કરવા. તો તૈયાર છે બધા ના ફેવરિટ થેપલા તેને ગરમ ગરમ સર્વ કરવા.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes