ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)

#MBR5
#Week 5
#CWM1
#Hathimasala
#cookpadgujarati
#cookpadindia
શિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું.
ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
#MBR5
#Week 5
#CWM1
#Hathimasala
#cookpadgujarati
#cookpadindia
શિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મુઠીયા માટેની બધી સામગ્રી ભેગી કરી નાના મુઠીયા વાળી ગરમ તેલ માં તળી સાઈડ માં રાખવા.
- 2
ઊંધીયા માટે એક પેન માં તેલ લઈ તેમાં અજમો,તલ, વાટેલા આદું મરચાં, લીલું લસણ,લીલા ધાણા,હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું,મીઠું અને થોડું પાણી ઉમેરી હલાવી પાપડી ના દાણા,તુવેર ના દાણા,વટાણા ઉમેરી હલાવી મોટા સમારેલા બટાકા ના ટુકડા,શક્કરિયા ના ટુકડા,રતાળુ ના ટુકડા અને રીંગણ ઉમેરી ઢાંકી ને શાક ને ચડવા દેવું.
- 3
- 4
શાક ચડી જાય એટલે તેમાં ટામેટાં,ધાણાજીરું, ખાંડ,ગરમ મસાલો ઉમેરી હલાવી ઉપર લીલો મસાલો ભરેલા કેળા અને તળેલા મુઠીયા મૂકી ઢાંકી ૫ મિનિટ થવા દેવું ઉપર સમારેલું લીલું લસણ અને લીલા ધાણા ભભરાવી દેવા.
- 5
- 6
તો તૈયાર છે શિયાળા સ્પેશ્યલ ગુજરાતી ઊંધિયું તેને ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
-
આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે. Alpa Pandya -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USદરેક ગુજરાતી ઘરોમાં ઉતરાયણ પર ઊંધિયું બનેજ, આ સિઝનમાં દરેક શાકભાજી લીલા અને તાજાં મળતા હોય છે Pinal Patel -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
ઊંધિયું
#સંક્રાંતિ#લીલી#ઇબૂક૧ # ૧૨હાલ લીલા શાકભાજી બધા મળે છે તો એ બધા નો ઉપયોગ કરી સરસ મજાનું ઊંધિયું બનાવીશું.જે લીલી વાનગી માં પણ ચાલે.મકરસંક્રાંતિ માં ઓણ બધા ઉધીયુ લે છે.ને બાર આપ લેવા જાવ તો 400 થઈ શરૂ થાય 800 રૂપિયા નું કિલો મળે ને છતાંય માણસો ઘરે ના બનાવતા બાર થી લાવે જેમા અનેક જાત ની ભેળશેર હોય.તો આપડે આજે ઘરે જ સ્વાદિષ્ટ ને શુદ્ધ એવું ઊંધિયું બનાવીશું જે મારી એ બુક માં પણ સામેલ કરવા માંગીશ. Namrataba Parmar -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
# cookpadgujarati# ગુજરાતી ઊંધિયું શિયાળામાં ખૂબ જ સરસ લીલા શાકભાજી અને વિવિધ પ્રકારના કંદ મળતા હોય છે શાકભાજી અને કંદને બધું ભેગું કરીને જે શાક બનાવવામાં આવે છે તે ગુજરાતી ઊંધિયું . SHah NIpa -
તુવેર ની કચોરી(Tuver ni kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેરશિયાળામાં લીલું શાકભાજી ખુબ જ સરસ મળે છે. અને લીલી તુવેર ને જોઈ ને બસ કચોરી ની જ યાદ આવી જાય છે. એમાં પણ જો લીલા ધાણા મરચાં લસણ ની ચટણી સાથે હોય તો મજા આવી જાય છે. Reshma Tailor -
મહારાષ્ટ્રીયન ઠેચા
#MAR#JR#લીલા મરચાં#લસણ#સીંગદાણા#cookpadindia#cookpadgujarati મહારાશરાષ્ટ્ર માં ઠેચા હોય જ છે તે એક ચટણી જ છે તે જુવાર ની રોટી,ભાખરી,પરાઠા સાથે સારી લાગે છે. Alpa Pandya -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે Bhavini Naik -
ઊંધિયુ (Undhiyu recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiUndhiyu (ઊંધિયું,)😋 શિયાળો આવે એટલે બધા જ લીલા શાકભાજી મળે. લીલા શાકભાજી આવે એટલે ઉંધીયુ બનાવીએ. તો આજે મેં ઉંધિયું બનાવ્યું છે,😋ખુબ જ સરસ બન્યું છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
કોથંબિર વડી
#TT2#cookpadindia#cookpadgujarati#healthy#corianderreceipe કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી છે.તેમાં ખૂબ જ માત્રા માં લીલા ધાણા નો ઉપયોગ કરાય છે એટલે જ આ ડીશ ને કોથમબીર વડી નું નામ આપેલું કગે અને ધાણા સ્વાસ્થય માટે ખૂબ જ સારા છે.વડી નાસ્તા માં ચાય સાથે અને ડીંનર માં ખાઈ શકાય છે. Alpa Pandya -
-
મેથી ની ભાજી અને લીલા લસણ ના થેપલા (Methi Bhaji Green Lasan Thepla Recipe In Gujarati)
#MBR2#winter#methi bhaji#lilu lasan#cookpadgujarati#cookpadindiaશિયાળો આવે એટલે વાનગી બનાવવાની અને ખાવા ની બહુ મઝા આવે.અમારા ઘરે બધા ના ફેવરિટ છે આ થેપલા એટલે તમારી સાથે રેસિપી શેર કરું છું. Alpa Pandya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#Virajઊંધિયું એ શાક નો રાજા કહેવાય છે એમાં ઘણાબધા શાક નો ઉપયોગ થાય છે અને ખવામાં પણ ખુબ સરસ લાગે છે. આમ તો ઊંધિયું એ સુરત નું ફેમસ છે. અહીં મેં લસણ વગર નું ઊંધિયું બનાવ્યું છે Daxita Shah -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
રાજસ્થાની વેજ.બિરયાની / જોધપુરી કાબુલી (Rajasthani Veg. Biryani /Jodhpuri Kabuli Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindiaરાજસ્થાન માં લીલા શાકભાજી ઓછા મળે એટલે ઓછા શાકભાજી માં પણ બિરયાની બનતી હોય છે તેને જોધપુરી કાબુલી પણ કહેવાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ હોય છે એકલી પણ ખવાય છે અને રાયતા સાથે પણ સરસ લાગે છે.તેમાં ખડા મસાલા નો ઉપયોગ થાય છે. Alpa Pandya -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#Sweet potatoes#post ૩#cookpadgujarati#cookpadindia દોસ્તો શિયાળો આવે એટલે સકરીયા તો ખૂબ જ પ્રમાણમાં સરસ મળતા હોય છે. સકરીયા માંથી તૈયાર થતું આ ઉબાડીયું ( માટલા ઊંધિયુ)હેલ્થ વાઈઝ ખૂબ જ હેલ્ધી છે કારણ કે આમાં બધી જ સામગ્રી સ્ટીમ કરેલી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે .આમ તો આ માટલા મા તૈયાર કરવા મા આવે છે.પણ મે BBQ માં બનાવ્યું છે .આવો શીખીએ ચટપટુ અને ખૂબ જ હેલ્ધી એવું ઉબાદિયું એટલે કે માટલા ઊંધિયું. SHah NIpa -
More Recipes
ટિપ્પણીઓ