લીલા મરચા નું શાક (Green Marcha Shak Recipe In Gujarati)

Anupa Prajapati @annu_8623
લીલા મરચા નું શાક (Green Marcha Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં ગોળ સમારી લેવા એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ અને રાઈ નાખી મરચા નાખવા તેમાં હળદર નાખવી અને થોડીવાર કૂક થવા દેવું થોડી વાર કૂક થાય પછી તેના અંદર બેસન નાખી શેકી લેવો અને બેસન થોડો શેકાઈ જાય સુગંધ આવવા લાગે એટલે તેમાં પાણી નાખ્યું અને તેમાં ખાંડ મીઠું સ્વાદ મુજબ નાખવું
- 2
બેસનને થોડીવાર ઢાંકીને પણ સરસ રીતે ચડવા દેવું અને ટેસ્ટ કરીને જોઈ લેવું બેસન શેકાઈ ગયું છે ચડી ગયો છે સરખો એટલે શાક રેડી
- 3
તીખું અને મીઠું મરચા નું શાક રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મરચા ની કાચરી (maracha ni kachari recipe in Gujarati)
મરચા તો મારા ફેવરિટ. બધા ની કાંચરી બનાવુ અને એક મરચાની જ ન બનાવુ તો એ કેમ ચાલે.. એટલે મેં મારા માટે બનાવી છે મરચા ની કાચરી.... Sonal Karia -
-
જમરુખ કેપ્સીકમ મરચા નું શાક (Guava Capsicum Marcha Shak Recipe In Gujarati)
ભાવનગરમાં શિયાળા માં લાલ જમરુખ બહુ થાય.. એકદમ સોફ્ટ, મીઠા અને ટેસ્ટી. ચાટ મસાલો ભભરાવી કે એમ જ ખાવાની ખૂબ મજા પડે. આ લાલ જમરુખ મરચાનું શાક પણ ગળચટ્ટુ બને જે રોટલી કે ભાખરી સાથે ખૂબ સરસ લાગે. જમરુખ મરચા નું શાક Dr. Pushpa Dixit -
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)
#EB#week11આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ Sonal Karia -
-
ડૂંગળી અને લીલા મરચા નું શાક (Dungli Lila Marcha Shak Recipe In Gujarati)
વાનગી નું નામ: ડૂંગળી અને લીલા મરચા નું શાકકૂકપેડ કીચનસ્ટારચેલેન્જ Rita Gajjar -
-
લીલા અજમા મરચા નુ શાક (Green Ajwain Marcha Shak Recipe In Gujarati)
#Fam આ શાક મારા ઘરમા બધાને ભાવે mitu madlani -
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
-
-
-
લીલા મરચા વાળુ કોબી નુ શાક (Lila Marcha Kobi Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati Sneha Patel -
જામફળ કેપ્સીકમ નો સંભારો (Jamfal Capsicum Sambharo Recipe In Gujarati)
#MBR3 વિટામીન સી થી ભરપૂર એવા આ જામફળનો સંભારો ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી રેસીપી છે Sonal Karia -
કેપ્સીકમ મરચા નું બેસન વાળું શાક (Capsicum Marcha Besan Shak Recipe In Gujarati)
Shethjayshree Mahendra -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
-
લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
ઇન્સ્ટન્ટ લીલા મરચા નુ અથાણું અથવા તો રાયતા મરચા ને ગુજરાતી સ્ટાઇલનું મરચા નું અથાણું છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ અથાણું ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઝડપથી બની જાય છે. લીલા મરચાં ના અથાણાં ને ફ્રિજમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. રાયતા મરચાં સૂકા નાસ્તા જેમ કે ફાફડા, ગાંઠીયા, થેપલાં વગેરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK1#cookpadindia#cookpad_gu spicequeen -
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
-
-
-
ટામેટા ને લીલા મરચા નુ શાક (Tomato Green Marcha Shak Recipe In Gujarati)
Cookneps.....Cookneps..cookpad.... Jayshree Soni -
લાલ લીલા મરચા નું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati
#LOચણાના લોટનું ખીરું વધ્યું હતું તેમાંથી મરચા ના ભજીયા બનાવ્યા છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
ટામેટા મરચા નું શાક (Tameta Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapશિયાળા માં દેશી ટામેટા મસ્ત આવતા હોય છે ,તેનું શાક પણ ઝડપ થી બની જાય છે ..તો જ્યારે પણ સમય ઓછો હોય અને ચટપટુ શાક ખાવાનું મન થાય ત્યારે આ શાક બનાવો. Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16627382
ટિપ્પણીઓ