રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#EB
#week11
આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ

રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)

#EB
#week11
આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગકડક મોડા મરચા
  2. 2 ચમચીરાઈના કુરિયા
  3. 1/2 ચમચી મીઠું અથવા જરૂર મુજબ
  4. નાના અડધા લીંબુનો રસ
  5. 1/6 ચમચીહળદર
  6. 1ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચાને ધોઈ કોરા કરી વચ્ચેથી લાંબી ચીરીમાં કટ કરી બીયા કાઢી ને રાખવા અહીં મેં ડીટીયા પણ રાખ્યા છે

  2. 2

    ત્યારબાદ તે મરચામાં લીંબુ મીઠું હળદર કુરીયા અને તેલ બધું જ ઉમેરી મિક્ષ કરી લેવું

  3. 3

    તૈયાર છે રાયતા મરચાં થેપલા સાથે તો ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes