ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#GA4
#week13
#cookpadindia
#cookpadgujrati
Gujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે.

ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#week13
#cookpadindia
#cookpadgujrati
Gujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 5-6મોટા મોળા મરચા
  2. 1/2 વાડકીતીખા ગાંઠિયા
  3. 1/4 ચમચીવરિયાળી
  4. 1/4 ચમચીતલ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીગરમ મસાલા પાઉડર
  7. 2 ચમચીલીંબુ નો રસ
  8. 1/4 ચમચીખાંડ
  9. 2 ચમચીતેલ
  10. નમક જરૂર મુજબ
  11. 1/4 ચમચીરાઈ જીરું મિકસ
  12. 1 ચમચીઝીણી સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પેલા મિક્સર માં બાઉલ મા ગાંઠિયા,વરિયાળી,તલ,હળદર,ગરમ મસાલો નમક,ખાંડ નાખી ક્રશ કરી ભૂકો કરી લો.હવે તેમાં લીંબુ નો રસ અને 1/2ચમચી તેલ નાખી મિક્સ કરી લો મસાલો તૈયાર છે.

  2. 2

    મરચા માં વચ્ચે ચિરો કરો અને બધા જ મરચા માં મસાલો ભરી દો.હવે કડાઈ મા તેલ મૂકી રાઈ જીરું ઉમેરો તતડે એટલે મરચા નાખી હલાવી લો.એને ધીમા ગેસ પર મરચા ચડી જાય ત્યાં સુધી રાખો.

  3. 3

    તૈયાર છે ભરેલા મરચા જેને સાઈડ ડિશ તરીકે ગુજરાતી થાળી સાથે પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes