કાચું છોલે મગ સલાડ

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#હેલ્થી

કાચું છોલે મગ સલાડ

#હેલ્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ માટે
  1. 25 ગ્રામછોલે
  2. ૨૫ ગ્રામ ફણગાવેલા મગ
  3. 1નંગ ટામેટું
  4. ૧ નાની વાટકી કોબીજ
  5. 1 નંગ કાકડી
  6. ૨ ચમચી તલ
  7. 2 ચમચીકાચું તેલ
  8. ૮ થી ૧૦ નંગ બદામ
  9. 1 ચમચીમરી પાવડર
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ લો તેની અંદર પલાળેલા કાચા છોલે લો

  2. 2

    પછી તેની અંદર ફણગાવેલા મગ સમારેલી કોબીચ સમારેલુ ટામેટું સમારેલી કાકડી અને સમારેલી બદામ નાખો

  3. 3

    પછી તેની અંદર તલ મીઠું મરી પાવડર ચાટ મસાલો અને કાચું તેલ નાખીને બધું બરાબર મિક્સ કરી લો

  4. 4

    સલાડ ઉપર કોથમીર નાખીને સજાવો અને સર્વ કરો આ સલાડ નવી ભોજન પ્રથા પ્રમાણે બનાવેલો છે જેની અંદર ગેસનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી અને ડેરી ની બધી આઇટમો બિલકુલ લેવાની હોતી નથી આ સલાડ ખૂબ જ હેલ્ધી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes