વેજ પનીર જાલફ્રાજી (Veg Paneer Jalfrezi Recipe In Gujarati)

Jigisha Modi @Jigisha_16
વેજ પનીર જાલફ્રાજી (Veg Paneer Jalfrezi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક અને પનીર ને લાંબા સમારો.
- 2
પેન માં બટર મૂકી તેમાં જીરું,આદુ લસણની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ તેમાં બધા શાક અને થોડું પાણી ઉમેરી 2 મિનિટ માટે ઢાંકી ને રાખો.
- 3
તે પછી ટામેટા ની ગ્રેવી અને બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી ને 5 મિનિટ માટે ઢાંકી ને રાખો.
- 4
છેલ્લે તેમાં પનીર,કસૂરી મેથી અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ચીઝ થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630001











ટિપ્પણીઓ (4)