વેજ ગ્રીન સૂપ (Veg Green Soup Recipe In Gujarati)

sneha desai @cook_040971
વેજ ગ્રીન સૂપ (Veg Green Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ધોઈને, કાપીને કુકરમા બાફવા માટે મુકો,પછી શાકભાજી બફાઈ જાય એટલે કુકર ઠંડુ પડે એટલે ખોલી નાખો.
- 2
હવે આ બાફેલા સૂપને મીકસરમા ક્રશ કરી લો.પછી ગેસ ચાલુ કરી એક તપેલીમા આ સૂપ નાખો તેમા મીઠું,ચાટ મસાલો,મરી પાઉડર, જીરૂ પાઉડર, હળદર નાખી સૂપને ઉકાળો.
- 3
છેલ્લે લીંબુ નો રસ નાખી ગેસ બંધ કરો.હવે આ વેજ ગ્રીન સૂપ તૈયાર છે. ૧ ચમચી મલાઈ થી ગાનિસ કરી સવ કરો.
- 4
આ સૂપ હિમોગ્લોબીન વધારે છે,આ સૂપ શિયાળામા રોજ પીવુ જોઈએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630115















ટિપ્પણીઓ (4)