કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#MBR2
#Week2
14 નવેમ્બર ચાચા નહેરુ નો જન્મદિવસ બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો બાલ દિવસ ની ઉજવણી મેં બાળકો માટે હેલ્ધી વીગન બીટરુટ મફીન્સ બનાવી ને કરી.

#MBR2
#Week2
14 નવેમ્બર ચાચા નહેરુ નો જન્મદિવસ બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો બાલ દિવસ ની ઉજવણી મેં બાળકો માટે હેલ્ધી વીગન બીટરુટ મફીન્સ બનાવી ને કરી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 નંગ છીણેલું બીટ
  2. 1 કપઘઉંનો લોટ
  3. 3/4 કપદળેલી ખાંડ
  4. 2 ટેબલ સ્પૂનફ્લેવર લેસ ઓઈલ
  5. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  6. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. 3/4 કપપાણી
  8. 2-3 ટેબલ સ્પૂનગરમ પાણી
  9. 1 ટીસ્પૂનઇન્સ્ટન્ટ કોફી પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  11. 1/8 ટીસ્પૂનવેનિલા એસેન્સ
  12. 1/4 ટીસ્પૂનતજનો પાઉડર
  13. 2-3ઘસરકા તાજુ છીણેલું જાયફળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દળેલી ખાંડ ને ચાળી લો. બીજા બાઉલમાં ગરમ પાણી માં કોફી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો પછી તેમાં કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી સાઈડમાં રાખો.

    બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ વાળા મિશ્રણ માં છીણેલું બીટ, કોફી વાળું મિશ્રણ, પાણી, ઓઈલ,તજનો પાઉડર જાયફળ, અને વેનિલા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઓવન ને‌ 180° પર પ્રીહીટ કરી લો. મફીન મોલ્ડ માં પેપર કપ મુકી તૈયાર મિશ્રણ ભરી ઉપર વ્હાઇટ ચોકલેટ ચિપ્સ ભભરાવી 20-25 મિનિટ બેક કરી લો.

    બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર મફીન્સ ને વાયર રેક પર ઠંડા થવા દો. પછી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર November 15, 2022 16:58
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
November 16, 2022 03:22
awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્ષ ફૃટ કેરેટ જ્યુસ.(Mix Fruit Carrot Juice)
  2. નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
  3. ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
  4. નાયલોન ખમણ ઢોકળા પ્રિમીકસ (Nylon Khaman Dhokla Premix Recipe In Gujarati)
  5. હોમમેડ બાસ્કેટ (Homemade Basket Recipe In Gujarati)
  1. વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
  2. કંદ ચાટ (Kand Chaat Recipe in Gujarati)
  3. ગાજર ટામેટા નુ સૂપ (Carrot Tomato Soup Recipe In Gujarati)
  4. બીટ હળદર આદુ નો જ્યુસ (Beetroot Turmeric Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630054
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close