રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં બાજરા નો લોટ લઈ તેમાં મીઠું નાખી હલાવી લ્યો.થોડો થોડો લોટ લઈ પાણી નાખી રોટલા નો લોટ બાંધવો
- 2
લોટ મસળી લ્યો.તવી ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે રોટલો ધડી તવી ઉપર મૂકી ઉપર પાણી વાળો હાથ લગાવી લ્યો સેજ થઈ જાય એટલે ફેરવી બીજી બાજુ થવા દયો.
- 3
બીજી બાજુ થઈ જાય એટલે ફેરવી ઉપસાવી લ્યો.થઈજાય એટલે ઘી ચોપડી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632048













ટિપ્પણીઓ