જાર માં સમારેલા જામફળ લઈ તેમાં સંચળ અને જીરા પાઉડર નાખી બરફ ના ક્યૂબ નાખી ક્રશ કરી લ્યો.એક રસ થઈ જાય એટલે આ જ્યુસ સર્વીગ ગ્લાસ માં લઇ સમારેલ જામફળ ઉપરથી સહેજ નાખી સર્વ કરો. જામફળ મીઠા છે તેથી ખાંડ સીરપ ની જરૂર નથી. મીઠાશ ઓછી હોય તો બે ચમચી ખાંડ સીરપ નાખી શકાય.
ટિપ્પણીઓ